________________
૮૫૪
સઝાયાદિ સ ગ્રહ [૧૦૦૧ થી ૧ook દુહા : અનંત સિદ્ધ આગે આ વળી હવંતા જેવું
અનાગતે જે હશે હું પ્રણમું ધરી નેહ પાપ અઢારે અતિ બૂરા પરિગ્રહ મહા વિકરાળ પ્રીતિ મિત્રાઈ ગણે નહીં સહુ ગુણને દિયે બાળ દુઃખ દાતા છે પરિગ્રહો મોટી માયા જાલ દેનું ભાઈએ દુઃખ સહ્યાં જિનરક્ષિત જિનપાલ ઘરમાં ધન છે અતિ ઘણું તેય ન પહોંચી હામ પચી રહ્યા છે પ્રાણીયાર કિમ પામે તે ઠામ... કેણ નગરી વસતા હતા કિમ દુઃખ સહ્યાં અપાર
સાવધાન થઈ સાંભળો તેહને કહુ વિસ્તાર... ૫ ઢાળ : ચંપા નગરી સેહામણી દીઠે હરખિત થાય રે લેક વ્યાપારી અતિ ભલા વળી શેઠ ઘણા તિણમાંય રે...ધનના લેભી વાણીયા જ શેઠ માકંદીના દીકરા
દેનું વડા વ્યાપારી રે નવા લેઈને સમુદ્રમાં
ઉતર્યો વાર અગીયારી રે. . ૨ લાભ કમાઈ લાવીયા
મેળવી માયા ભારી રે લોભ મટયે નહીં માંહ્યલે બારમીવાર તેયારી રે... અવી મા-બાપને ઈમ કહે અમે જાઈશું સમુદ્ર વ્યાપારો માત પિતા તવ ઈમ કહે ભળી નહી બારમી વારે રે....૪ ઘરમાં ધન છે અતિ ઘણું તેહને લગાડે લેખે રે સાત પેઢી લગે નહિ ટળે અણઘટતાં દુઃખ કેણ દેખે રે, પ મા બાપે વચન કહ્યાં ઘણા પણ તે નહી કાંઈ પાળે રે કરિયાણું લેઈ તિહાં થકી સમુદ્રમાંહે તે ચાલે રે ,, ૬ અનેક જન ગયા પછી ઉઠ ઉલ્કાપાત રે દેખીને મન ચમકીયા
એ તે બગડી દીસે છે વાતે રે.. ? અકાળે વીજ ગાજી
નાવા કંપણ લાગી રે વાયરે ચડી હેઠી પડી
કાંઈક નાંગર ભાંગી રે.... , ૮ વિદ્યાધરની દિકરી
વિદ્યા વિસર્યા પસ્તાવે રે ગરૂડ દેખી સરપણ છીપે દર બાહિર જિમ નાવે રે. - ૯ ભરતારે કૂટીનાર તે
કાંઈ કોલાહલ શબ્દ પિકારે રે નવા સમુદ્રમાં બૂડતાં
રોવતા રવિ પાડે રે... - ૧૦ હાહાકાર હુઓ ઘણે તિહાં પાટીયું હાથ જ આય રે બીજા તે ધ્રુસકી પડ્યા બે ભાઈ તરતા જાય રે...ધનના લેભી વાણીયા ? રત્નદીપે તે એવીયા
તિહાં મન માન્યા ફળ ખાય રે નાળીયેર ફેડી તેલ કાઢીને ચોપડે બેઠા છાંય રે... ૧૨