SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ સજઝાયાદિ સંગમ હાણ વિલેપ કુસુમ દીપાદિક ભાગ ગ જે કહીએ હરિહર જિનવર કોઈ ન અંતર ભવશિવ વિગતે નહીએ કુગુરૂ૦૧૦ સાચી ભગતિ સુગુરૂ ઉપદેશે અરિહંત ચૈત્ય આરાધે અરિહંત ભાવે ભાવઅરિ જીપી તે પરમાર સાધે... • ૧૧ * જિનદાસ સોભાગની શીલ વિષયક સક્ઝાય [૭] શીયલ સેહામણુ પાલીઈ - શીયલઈ લીલ વિલાસે રે શીયલ પાળો તમે દઢ થઈ જિમ પાળ્યું જિનદાસે રે...શીયલ૦૧ નગર વસઈ તિહાં પર વસૂ સિવ સુહેકર નામ રે ધણ કણ કંચણ પ્રગટીયા જેણ જનમ પરિઠામ રે.. - ૨ એણિપાર પૂજય પધારીયા શ્રી મુનિસુવ્રત સીસે રે યણ વયણ ઉલ્લી તસ નામું નિત સીસે રે... » આણંદ પામી અતિ ઘણા આવ્યા સાંભળી સેઠે રે પાપ મથા)ટયા મેરા મન તણું જિમ જલ વૃઠડા જેઠે રે.. , ભેટ્યા તે શ્રી ગુરૂ ગ૭ ધણ વાણી અભિય સમાણુ સાંભળી હઈડલઈ હરખીયા પરમારથ સવિ જાણું.... ૫ પાપ આલઈ આપણું આયણ તપ લીધે રે એક લાખ સાતમી જિમાડવા મનમાં મને રથ કી રે. . ૬ પૂજય મરથ મનતણા સફલ હસ્યાં કિમ એહે રે એવડા કે સાવક કિમ મિલઈ સબ પાવક જિમ છેહો રે... - ૭ શ્રી મુનિ સુવ્રત વાંદવા જય ભરૂચમાં ભેટે રે ભાગદે જિણદાસની ભગતિ કર્યા દુખ મેટે રે.. . ૮ એવડું મહાતમ એહનું કહો કુણુ કારણ કહિયે રે તવ ગુરણ શંભે વનઈ એ સમા કેઈ ન લહિયે રે.... " બાલપણુઈ ગુરૂ મુખ સુણી સીયલઈ વાત વિસાલો રે ઉજલ ૫ખ વ્રત મન ધરી મે મેહ જ જલે રે... » શેઠ ઘરણી મુખિ સાંભળ્યું ભાગ દે સુવિચારે રે વ્રત લીધું જવજવ લગઈ પખ અંધારડા સાર રે. ૧૧ પૂરવ કર્મ વાસઈ હિયા જિહાં બિહું જનને વીવાહ રે એક એક દરિસણ ઉપર મલવા હેયે ઘણું ચાહ રે... • ૧૨ કત કામિની રણ સુણી આવી ચડી એક સિદ્ધ રે નય નય રૂપ નિહાલતાં હેજ વાઘઈ દીવડા નઈ તેજ રે, ૧૩ કામિની કહૈ સુણો કંથડા ખે અંધારડઈ સારે મઈ લીધું બાલપણું થકી હવાઈ કિશું વચન માં ભારે... ૧૪
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy