________________
૮૪૩ :
જંબુસ્વામીની સઝાયે
ઢાળ ૪ કિલો ચાલ કહે જંબુ ત્રિયાને સુણ જે થિરમન રાખી
એક નગરી નિરૂપમ પરિઘલ સદ્ધિ સુખી આખી.... ૧ , વ્યવહાર નંદન વદન મન કીયે વાસ
નગરમાં સંચરી લધુવય લીલ વિલાસ.. ઉવાલે : લઘુવયે સુંદર તેમ વિચક્ષણ ચડતે વન ચતુર જિ .
ગેખે રાણી નગર વિલેકે નજરે પડિયે મયણ જિ .૩ તરત તેડીયે તત્ક્ષણ આયે અકસ્માત તવ નૃપતિ ગયે
દુર્ગધ કેરી કેટડીમાં માસ ષટ ઈણિ પરે રહ્યો. ૪ વાચ : ઈણ અવસર જળધર લૂઠે ખાળને ધોવે
જળ જેરે લલિતાંગ બહાર વહીને આવે.. દાસી તવ દેખી
તુરત તેડી ઘર લાવે શ્રીમંત સુખીનર
તતક્ષણ રોગ ગમાવે... ઉલાલા : સકલ રોગ અંગથી ટળીયા વળીયા તેહ જ દિન
સેલ શણગાર સજી લલિતાંગ ચાલે જેમ મર્યાદ... રણું તેજ ઝરૂખે દીઠી ' દીઠે લલિતાંગ કુમાર
વળી તે વખતે તેડા વણને મૂકી દાસી તે વાર... ચાલ : કહે જબ ત્રિયાને કહો તમે આઠે નારી
ફરી જાવે કે નજાવે બોલે બેલ વિચારી.. તવ કર જોડીને
બોલી બાળા આઠ તે ન રહે નગરીમાં
ન કરે અંગ ઉચાટ... ૧૦ ઉલાલ : અંગ ઉચાટ તે કર હાથે મૂરખ તે કિમ પાસ પડે
તે તે ઉદર નવમાસા રહીને કિમ રતિપતિશું ચિત્ત ચડે..૧૧ દુધ કેરી કેટલી કામિની સુરનર મુનિ જેણે વશ્ય કિયા
મુજ મન સંયમની લય લાગી પાપ-તાપ સહુ પરિહરિયા...૧૨ ચાલ : સહુ શીખ દીયે તવ જિમ સ્વામી મન ભાવે
પ્રભો તવ પાંચસે જંબુ તસ સમજાવે.. ૧૩ જબુના માય-તાય
આઠ જબુતણી નારી તેહના વળી માય-તાય તે સર્વે સુખકારી.. ૧૪ ઉલાલે : સરવ ળે પાંચસે ને અઠવ્યાવીસ સકલ ગુણ ભડાર
ચારિત્ર લેઈ કર્મ વિદારી ચરમ કેવલી સાર.... ૧૫ વીરતણા ત્રીજા (2) પટધારી જુઓ આગમમેં વાત જબુ ગુણ માયા(અમે)મન હરખે પરમ સદા ગુણ પાત્ર . ૧૬