SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુસ્વામીની સજ્જા ૮૪૧ જબુદ્વીપ સુજાણીએ એ તે જેયણ લાખ વિસ્તારો રે ષટખંડ વૈતાઢયે કિયા તેમાં ભરત લધુ સુખક રે રે... ૧ જય જય જખુ કુમારજી એ તે બાલપણે બ્રહ્મચારી રે વિષય વિલાસે ન રાચીએ જિન શાસનના હિતકારી રે...જય જય૦ ૨ નગરી રાજગૃહી દીપતી તિહાં શ્રેણક નૃપ સુખકારી રે વાર રામ તણો વહે . પ્રજાને તિમ હિતકારી રે.... - ૩ લેક સહુ સુખીયા વસે કાંઈ કટિવજ કરૂણળે રે તિણે નગરે વ્યવહારીયે અષભદત્ત નામે રસાળ રે... ૪ ધારણ કૂખે અવતર્યો જીવ સ્વગ થકી શિરદારે રે સવાનવ માસે જનમી એ તે પૂરણ પુણ્ય ભંડારે રે.. , પ બાલપણે દૂરે ગયે થયો જોબનવય જાણી રે આઠે રમણીશું એકણ દિને વિવાહ મેળે હિત આણી રે.... , ૬ તિરું વનમાંહે સમસર્યા શ્રી વીરતણ પટધારી રે ચઉ નાણી દ પૂરવી નામે સુધમ અણગારી રે. . ૭ લેક સહુ વંદણ ચલ્યા તબ જંબુ પણ તિહાં આવે રે દેશના સુણી સુખ પામી જિમ અતિ તરસ્યો જલ પીવે રે....૮ વંદન કરી પાછો વળે જબ પિળે પ્રવેશ કરત રે નાળ વછૂટી કેટની લેહ ગળો તે અગ્નિ ઝરંત રે...૯ જંબુ કુમરના શીશથી ચાર અંગુલ છેઠ પુલા રે જબુએ મનમાં વિમાસી ઈહાં ધમ સખાઈ થાયે રે... • ૧૦ પાછા વળી તેણે પગે જઈ સુધમને શીશ નામે રે વ્રત ચોથે વિધિશું લીયે નિજ પૂરવ ભવને કામે રે.. - ૧૧ ઢાળ ૨ કિલો ઘેર પધાર્યા હો વિનવે નિજ માતા પ્રત્યે બે કરજોડી રે બાળ અનુમતિ દીજે હો સંયમ લેશુ માતજી અમ મને રથ પાળ... ૧ સહજ સેભાગી હે રાગીનંદન સાંભળો લઘુવયે કેવે રે જોગ ઘરની દોલત હે વિલસે જબ આપણી પાયા છે બહેળા રે ભેગસહજ૦૨ આઠે રમણીશું છે વિવાહ મળ્યો નંદજી પૂરો તેહની આશ તુજ પરિવાર હે દેખું નિજ નયણે કરી વાધે કુળની સુવાસ.... - ૩ જખુ જ પે હે માતા ! વાત સુણે હવે મારું વિષયે ન રાચે રે મન વિષયના ભેગી હે નરકે પહેતા સાતમી તે સુણી ધ્રુજે મારૂં તન, ૪ વટખંડ નાયક ચ કહીએ બારમે બ્રહ્મદત્ત જેહનું નામ વિષયને સ્વાદથી હે નરકે પહોતે સાતમી એહ વિષયના રે કામ, ૫
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy