________________
૮૩૮
સજઝાયાદિ સ હ સહુ પરિવારે પરિવ
વાંધા છે સેમસ્વામ પાંચ મહાવ્રત આદર્યો
સાર્યા છે આતમ કામ... જબ ૧૯ તાસ પટોધર જગગુરૂ
શ્રી હીરવિજય ગણધાર કરજેડી કવિયણ કહે
પામ્યા છે ભવાનિધિ પાર.. - ૨ -
, હિ૭૮]. પભણે રે જ બુ સુણ મેરી માયા અચિંત ચિંતામણિ સદ્દગુરૂ પાયા પુણ્ય સંગે ગણધર આયા જિનવર ચરણમે એ ચિત્ત લાયા. સુણ મેરી માયેલડી
તુજ વિણ મુઝને રે નિંદન આવે તુઝવિણ કૃર કપૂર ન ભાવે ભૂખ્યાં ભજન કુણ તુઝ પૂછયે ચારિત્ર હિલેરે તેકિમ પલયેં રે સુણ મરાબાલુડા
ગિરૂઆ ગણધર આજ મેં ભેટયા પાપ કરમ સવિ દૂરે મેટયા વયણ અમીરસ સદ્દગુરૂ બોલે નહિં કેઇ ત્રિભુવનમાંહિ તેલે સુણ મેરી માવલડી
ભેગ પુરંદર સહજસુ આલોઉ કિમ ચાલીસ પંથે પાલે ભાગ ભલેરા અતિ અજુ આલે પિવડાં મનડોરે પરહવાલે સુણ મારા નાનડીયા
સ્વામી સુધર્મા રે ગુરૂ ઉપદેશે પંચમહાવ્રત જે આદરત્યે પંચવિષય સુખ જે પરિહરએ માનવભવ રે લાહ લે. સુણ મોરી માવલડી ધણ-કણ-કચન સહુ એ તાહરે પભણે રે જંબુ નહિ કેઈમાહરે એકજ અરિહંત ભાગે સારે તે પડિવભેર આતમ તારે... , ૬ તુજ વિણ સૂની રે ઘરની મેડી જનની જપેરે બે કર જોડી તુઝ પરણાવુંરે કન્યા રૂડી નવ જોબનમેંરે સેવન ચૂડી સુણ મારા નાનડીયા ૭
માતા પિતાને અતિ મહ જાણી રૂપ અને પમ રંભ સમાણી બંધુ તણાં કાજ સિધા જાણી જેમૂ પરણ્યા રે આઠે રાણી સુણ મેરી માવલડી ૮
માત-પિતાની રે આજ્ઞા પાળી વિષય તણી મે ઈચ્છા ટાળી પ્રીતિ ભલેરી રે પ્રીયસું પાળી પરણીને પ્રતિ બધી બાળા...,, ૯ સ્વામી સુધર્મા પાસે સંયમ લીધો નિજકુલ નિરમલ ઈણ પાર કીધે. કાજ વિશેષ રમણ સીધે માનવ ભવનો લાહે લીધે , ૧૦ ચારિત્ર લેઈનઈ રે શિવ સુખ પામે નવનિધિ અદ્ધિ સિદ્ધિ જેહને નામે પ્રહ(માતહ)ઉઠને રે પ્રણમું ધામી કનક ભ શ્રી જંબુ સ્વામી - ૧૧
૭િ૮ થી ૯૮૫) જ બુસ્વામી યૌવન ગૃહવાસ મેલ્યાં તિહાં કનકની કેડી માંયે મેહ મેલ્યાં દેય ઉપવાસે માતા આંબલ કરતાં તિહા નવ મસવાડા માતા ઉદર ધારિયા તિહાં જનમીયા રે જંબુસ્વામી રૂડા જંબુસ્વામીડા અને કામ જ રૂડા ૩ કુંવર પ્રભાતે ઉઠાને ચારિત્ર લેશે કુંવરને જીવન કરતાં ધમજ વહાલું ૪ જાયા એકવાર પરણોને આઠે નારી જાણું હાથે મિહલ કેટેવરમાળા સારી