________________
જ બુસ્વામીને સજઝાયે
૮૩૫
જ બુકમાર નામ સ્થાપીયું રે લાલ સ્વપ્ન તણે અનુસાર રે ભ૦ અનુક્રમે યૌવન પામી રે લાલ ઓ ગુણ ભંડાર રે ભ૦ ભાવ૦૪ ગ્રામાનુગ્રામે વિચરતાં રે લાલ આવયાં હમ સ્વામ રે ભ૦ પુરજન વાંદવા આવીયા રે લાલ સાથે જ બુ ગુણધામ રે ભ૦ ૫ ભવિક જીવના હિત ભણું રે લોલ દીયે દેશના ગુણધાર રે ભ• ચારિત્ર ચિંતામણું તારિખું રે લાલ ભવદુઃખ વારણહાર રે ભ૦ - ૬ દેશને સુણી જંબુરી)બૂઝીયા રે લાલ કહે ગુરૂને કરજો રે ભ૦ અનુમતિ લેઈ માત-તાતની રે લાલ સંયમ લીયે મનકેડ રે ભ૦ - ૭
કિ૭૪] ગુરૂ વાંદી ઘેર આવીયા રે પામી મન વૈરાગ માત-પિતા પ્રત્યે વિનવે રે કરશું સંસારને ત્યાગ માતાજી ! અનુમતિ ઘો મુજ આજ જેમ સીઝે વાંછિત કાજ માતાજી ૧ ચારિત્ર પંથ છે હિલો રે વ્રત છે ખાંડાની ધાર લધુ વય છે વત્સ! તમતણી રે કેમ પળે પંચાચાર, (કુંવરજી ! વતની) ૨ કુંવરજી ! વ્રતની મકરે વાત તું મુજ એક અંગ જાત , એકલ વિહારે વિચારવું રે રહેવું વન ઉદ્યાન ભૂમિ સંથારે પિઢવું રે ધરવું ધર્મનું ધ્યાન... ૩ પાય અડવાણે ચાલવું રે ફરવું દેશ-વિદેશ નીરસ આહાર લેવે સદા રે પરીષહ કેમ સહીશ ?.... . ૪ કુંવર કહે માતા પ્રત્યે રે એ સંસાર અસાર તન-ધન યૌવન કારમું રે જાતાં ન લાગેવાર માતાજી! અનુમતિ ૫. માતા કહે આહલાદથી રે વત્સ ! પરણે આઠે નાર યૌવન વય સુખ ભેગવી રે પછી લેજે સંયમ ભાર કુંવરજા વતની ૬ માતપિતાએ આગ્રહ કરી રે પરણાવી આઠે નાર - જળથી કમલ જેમ ભિન્ન રહે રે તેમ રહે જ બુકમાર... - ૭
હિપ સનેહી પ્રીતમને કહે કામિની સુણો સ્વામી અરદાસ-સુગુણીજન સાંભળે - અમૃત સ્વાદ મૂકી કરી કહે કુણ પીવે છાસ. કામકળા રસ કેળ
મૂકેજી વ્રતને ધંધ - પરણીને શું પરિહરે હાથ મેલ્યા(મળ ૫)ને સંબંધ... ૨
ચારિત્ર વેળુ કવલ જિહ્યું તેમાં કિસ્યો સવાદ?.... . .. ભેગ સામગ્રી પામી કરી લેગ જોગ આહાદ.
છે