________________
૮૨૩
છાસ વિચારની સઝાય
કે છાસ વિચારની સજઝાય [૬] સશુરૂ પાય પ્રણમી કરી પૂજુ જિનવર પાસે છસિ તણું ગુણ ગાયનું એક સુણે અરદાસ સકલ ઈ સુણ તેમણે છાસિ સૂરજનું ફૂલ ન્યાય રતિ કરી (રા-ચા)ખ છાસિમ કરે મૂલ છાસિ કહિ હું ઉજળી આવી સકલ દુવાર સિયણ નાપિ ત્રાંબડી ભીલડીયાં વ્યાપાર છાસિ કહિ હું ઉજળી ઉજલ ઘરની છતિ જ આબડછેદની આભડી તુ ધર ધરણું ગહગટ છાસિ કહિ હું ઉજલી મઈલાં ધરિ મ મેલઈ કરીસિ પસ્તાવો પછિ એસિ જુરિ ઠેલી છાસ કહિ હું ઉજળી રૂડી રાખું વૃદ્ધિ સમુદ્ર પેલિ પાર માહરી ઘણી પ્રસિદ્ધિ છાસ કહિ સુણ સુંદરી જે વેચઈ નરનારિ ધમતણું તાળાં જયાં પાપ ઉઘાડયાં બારિ છાસિ કહિ હું ઉજળી છાસની વધતી વેલ પુણ્યવરૂ પ્રગટ થયું જાણ અમીર રે ડેલિ ૭ તપસી કરસી પારણું પ્રતિલાક્યા અણગાર ધણ કણ મેહણ વેલિ જિમ જસ વધે અધિકાર ૮ સાતિ સુત પટોલડી પહિણિ પદમિનિ આવઈ માગઈ છાસિ ભલીપરિ ઘરધણું દેવઈ ભાવિ ૯ પાંચ પકવાન કરી નાતિ જિમીડિઈ આપણી રીતિ પ્રીતિ પાતણીયા પીરસાઈ પાંચ પકવાન ઘાનેથઈ વલીવલી આપિઈ છસિ તરસઈ થઈ૧૦ સાતહી સલણાં ખાંતિ કરી કીજીઈ તે વલી છાસના ઝેલમાંહી દઈ તેહસું આપણાં સ્વજન જિમાડીઈ તે કિમ છાસિ ચેહર ઘરિધતિ એવા ગુણ જે છાસિનો થાપિંઈ તે કિમ છસિ તરણાં વડિ આપિઈ ૧૧ લાપસી કરણ ગુલ ગલણ ગાલ છસિ છટકાવ્ય જિમ મયલ અંબ ગુલિ છાસિ ધરિ હુઈ તે સર્વ આરતિ ટલી છાસિ પાપાં થકી વયર ભાજિ વલ છસિ તણું ગુણ છે ઘણાં કહિતા નાવે પાર જિહાં તિહાં આગળ અવસી છાસત અધિકાર...
૧:૪