________________
૫૪૪
સઝાયાદિ સંગ્રહ તન-ધન-યૌવન સહુ સુખ કારમા તુનિ મન જાન પરમાતમરું રાખો પ્રીતડી જે તે હેય સુજાન. ૩. જબ તુમ પાવૈ આપ સરૂપ તીને વેદ મિટાય અનુભવ સુખ તુમ પાવ શાશ્વતા વસિ કર મન-વચકાય . ૪ ફિર નહિં જગમેં આ પ્રાણયા ભવ ભવ કે દુઃખ જાય અવિચલ પદ પાવૈ શુદ્ધ ચેતના , અંતર ધ્યાન લગાય.. . ૫.
રિ ૬૬૪] ટેક ના છેડે પુણ્યકી રે નિરખે આપ સરૂપરે ચતુરનર !
પરસંગત નહિં કીજીયે હે લાલ નિજ ઘટકે પટ ખેલી રે દેખે અગમ અનૂપ રે
પરમપુરુષ પરમાતમા હો લાલ ૧ પંચ મહાવ્રત આદરે રે પાળે નિરતિચાર રે
જીવદયા ચિત્તધારીયે હે લાલ અસત વચન નવિ બેલિળે રે લાગે દેાષ અપાર રે
અદત્તાદાન ચેરીત હે લાલ ૨. વિષયવિકાર છતી રે પંચ ઇંદ્રીય વસ આન રે ,
પરિગ્રહ મમરા છેડીયે હે લાલ પંચ સમિતિ મનમેં ધરે રે તીન ગુપ્તિ તું જાન રે ,
અષ્ટ પ્રવચન માતા ભલી હો લાલ ૩ તપ-જપ-સંયમ સાધુના રે કીજે મન-વચ-કાય રે ..
શુદ્ધ હેય નિજ આતમા હો લાલ પાવે શિવસુખ શાશ્વતારે ભવ ભવકે દુઃખ જાય રે
આનંદ મંગલ ઉપજે હે લાલ ૪ અંહ શિક્ષા નર માની રે સદ્દગુરૂ કહે સમઝાય રે .
ચેતનતા સુદ્ધ કીજીયે હો લાલ ધરમ કરે નર નોરીયા રે દુઃખ સંકટ સવિ જાય રે
સુખ સંપત્તિ વિલસે સદા હો લાલ ૫
ઠીક રક મન આપણે ચંચલ ચિત્ત નિવાર સનેહી
ધ્યાન કરે નિજ આતમાં એક સરૂપ વિચાર . ઠીક રકખ ૧ બીજી દુવિધા છેડી તીને ધરમ સંભાલ . ચાર કષાય ને પરિહરો પાંચ વિષય સુખ ટાળ , , ૨.