SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૧ ચૌદ ગુણરથાનકની સજ્જ સાત ભાગ કરીયે તેહના પહેલે અઠ્ઠાવન નિદ્રા દેયને અંત કરે પણ ભાગ છપન... સાધુજી ૩ સમચરિંસ નિર્માણ ને જિન નામ સુફાર વરણ ચાર વળી કહ્યા અગુરૂલ ચાર. (સુરદૃગ પંચેંદ્રી શeગતિ ત્રના નવ નિરધાર ચાર શરીર ઉરલ વિના દે અંગે પાંગ ઉદાર... ૪) એ ત્રીસ પયડી અંત કરે છ ભાગ વિચાર બંધ કહ્યો છવ્વીસને સાતમા ભાગ મઝાર.... , (૬) પ હાસ્ય-રતિ-ભય-દુગુ છને અંત જીનને વયણ ઉદય થકી સમક્તિ વળી છેલ્લા ત્રણ સંઘયણ.. . (૭) ૬ ઉદય નહીં એ ચારને બિહાર ઉદયે જણિ ઉદીરણું અપ્રમત્તથી ભાખી કેવલ નાણું ચેથા સમકિત ઠાણથી સત્તા દિલમાં આવ્યું કપુર વિજય ગુરૂરાજથી ' મણિ વદે છમ વાણું... . (૯) ૭ ૯. અનિવૃત્તિ ગુણસ્થાનકની [૪] અનિવૃત્તિ નવમું આદર ગુણઠાણું હે મુનિવર સુખકાર કે અંતમુહુરત સ્થિતિ જેહની સ્થિતિ જાણે છે શાને અનુસાર કે અનિવૃત્તિ ૧ બંધ કહ્યો બાવીસને વળી કીજે હો એહના પાંચ ભાગ કે પુરષદ સંજવલચાર એ કેકે હે કીજે એહ ત્યાગ કે . ૨ ઉદય હવે (બા) છાસઠને હાસ્યરતીને હે વળી અરતિ નિવાર કે ભય સેગ દુગું છાષટ તણે નવિ લહીયે હે ઉદય વિચાર કે . ૩ ઉદીરણા ત્રેસઠની સત્તા દાખી હે બીજા ભાગ મઝાર કે થાવર તિરિ નરય દુગ આદિમ દુગા હે થિણદ્ધિ ત્રણ નિરધાર કે . ૪ એકેદ્રી વિકલ સાધારણ એ છે હે સત્તા નવિ હોય કે એકસે બાવીસ ઉપરે બીજે ભાગે હે સત્તા નું જોયું કે એ ૫ ત્રીજે ભાગે સાંભળો ક્ષય થાયે હે બિય તિય કષાય કે ચેથે પાંચમે ભાગે સાત આઠમેં હે એકસે ચાર પાય કે , ૬ નૌમેં સે ત્રણ ઉપરે નપુંસક છે સ્ત્રીવેદ ષટ હાસ્ય કે પુરષદ સંજવલન એ ત્રણનો ભય હવે હે ભાગે અનામે જામ કે .. ૭ નવમા ભાગને છેડે માયાને હે પ્રભુ ભાવે અંત કે કપુર વિજય ગુરૂ રાજને સીસ પભણે છે નિજમ ખંત કે . ૮ સ ૫૧
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy