________________
ચૌદ ગુણસ્થાનકની સઝાયે વિકલે દિત્રિફ તિરિનર સુરની આનુપૂર્વી નવિ લહીયે રે મિત્રોદય મિશ્ર પયડી અંત્યજ ઉદય એકસે કહીયે રે... મિશ્ર ૫ 'ઉદીરણ વળી ઉદય તણી પરે જાણે ભવિજન પ્રાણું રે સત્તા સાસ્વાદન ઈણ પરે ભાખે કેવલ નાણી રે... . ૬ ભાવ અનેક બીજે ગુણ ઠાણે કહેતાં પાર ન આવે રે કપુર વિજય બુધ ચરણ પસાર્યો મણિવિજય આનંદ પાવે રે.... ૭.
૪. સમ્યકત્વ ગુણસ્થાનકની [૩૬] હવે ગુણઠાણું સમકિત ધરીયે રે શીવરમણી જિમ સહેજે વરીયે રે તે સમકિતના પંચમ ભેદ રે બાલે આગળ જે પૃવેદ રે... હવે જિન નામકર્મ સુરનર આય રે બંધે સતેર કહેવાય રે સમતિ અનુપૂવો વિચાર રે ઉદયે એકસોચાર વિચાર રે..... ૨ તેમ ઉદીરણા આગમ ભાખી રે સત્તા સુણ જેઠવી દાખી રે અપૂર્વેદિક ચઉદે ગુણ ટાંણે રે ચાર અનંતાનુબંધી જાણે રે તિરિનિરયનું આઉખું કહીયે રે એકસો બેંતાલીસ સત્તા લખીએ રે સપકે સમકિત વારે ઠાણ રે નરક-તિરિ સુર આયુ જામ રે.... ૪ પચડી એકસે ને પિસ્તાલીસ રે સાત વિના એકસે અડત્રીસ રે નવમે અનિવૃત્તિ પહેલે ભાંગે રે સત્તા બોલી શ્રીવીતરાગે રે.. ૫ કેવલ નાણું ભાગે ધર્મ રે જેહથી લહીયે શીવના શર્મ રે એ વૃત્રિ)ણ તત્વ સુધા જાણી રે મણિવિજય કહે આદરે પ્રાણી રે.. ૬
૫ દેશવિરતિ ગુણસ્થાનકની ૯૩૭] પંચમ નાણું રે જિનવર ઈમ કહે દેશવિરતિ ગુણકાંણ સુધે શ્રાવક તેહને જાયે જે ઘરે જિનવર આણ....પંચમ નાણું રે પહેલું સંઘપણ નરત્રિક જાણુ અપ્રત્યાખ્યાન કસાય તેહના ભેદ રે ચાર વખાખીયે મૈદારિક દેય કહેવાય. . એ દશપયડી કે બંધન નવિ હે યે દેશ વિરતિ મઝાર સતસઠ પયડી રે બંધ જ ઈહાં સહી જ હૃદય વિચાર.. ઉદય ચાર રે અપચ્ચખાણીયા આનુપૂર્વી નર તિરિપંચ મૃતત્રિક નરિક તે પર ભણ્યા વૈક્રિય દુગ વળી સંચ.... દુભગ અનાદિ અસંયમ એ વલી સત્તર પયડીઈમ હોય સત્યાસીનો રે ઉદય ઈહાં કહ્યો તિમ ઉદીરણા રે જોય... સત્તા થેરે એ ગુણ કાણુથી જાણે ચતુર સુજાણ મણિવિજય કહે નિત્ય જે એ ધરે તેહને કેડી કલ્યાણ...