________________
કક્કી–અક્ષર સંબધ ઉપદેશક સઝા
૫૪૧
વિ ૬૫૫] ખાલી ઉદરસું અવતરે નર પ્રાણી રે જાવૈ ખાલી આપ સુણ જ્ઞાની રે ભૂલે મત સંસારમેં
મત કરજે કઈ પાપ... ૧ જીવદયા ગુણ વેલડી
ધરજે ચિત્ત મઝાર , ષટ કાયા પ્રતિપાલીૌ
પંચ મહાવ્રત ધાર... , ધ-માન-માયા તજે
લેભ ન કીજૈ લગાર , અદત્તાદાન ચેરી તજે
પરિહરે વિષય વિકાર, પરિગ્રહ મમતા પરિહરેશ
સમતાસું કર પ્રીત મેહ ન કીજૈ દેહ કે , સાધનકી ઈહ રીત. . ઈમ દુક્કર કરણ કરે
ધન ધન તે અણગાર , ચેતનતા શુદ્ધ હોય કે
પાવૈ ભવને પાર... - ૫
નિ ૬૫૬] ગિરૂઆ ગુણ ગુરૂદેવના ગુરૂ સમ અવર ન કોય મૂરખડું પડિત કરે
ગુરૂ કિરપા જબ હાય... ગુરૂ દી ગુરૂ દેવતા
ગુરૂસું પાવૈજ્ઞાન અહનિસ ગુરૂપદ સેવીૌ જગમેં વાધે વાન.. ગુરૂ વિણ ધરમ ન સુઝતો ગુરૂ બતાવૈ ધમ જવા જીવ વિચારના
ગુરૂસું પાવૈ મમ.. સૂત્ર અથ સિદ્ધાંતને
આપૈગુરૂ પરસાદ ગીતારથ સબ જન કહે ન કરે વાદ વિવાદ... અવગુણ પરિહર ગુણ ગ્રહો - સુગુરૂ શીખ મન લાય બલિહારી ગુરૂદેવકી
ચેતન લાગે પાય...
[૬ ૬૫૭] ઘર ઘર મત ડેલે ભાઈ નિજ આતમ સુપર ચેલાઈ... ૧ તુઝમેં હૈ તેરા પ્યારા
તું મત જાને કહું ન્યારા જ્ઞાન દક્ષુિ દિલ દેખો આપા મેં આપ સદા પેખે. ૨ પરસંગત કે છેડે માયા ફિર નહિં પાવે મનુષા કાયા માત-પિતા-સુત-નિજદારા સબ હૈ સ્વારથ કે પરિવાર... ધન જોબન થિર નાંહિ રહે. જિમ કર અંજલી નીર વહે વહતે જલ કર ધ લીજે ગિરૂઆ ગુરૂકી સેવા કાજે.. તપ- જપકી મહિમા ભારી - મત વિસરે કેઈ નર નારી આતમ શિક્ષા જે જન ગાવૈ શુદ્ધ ચેતના અવિચલ પાવે.. ૫