SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ---સજઝાયાદિ સંગ્રહ દૂહા : અવસર તે નર અટક તે તે ચતુર સુજાણું દીપાવે જિન ધર્મને તેહને જ પ્રમાણે જીણ વિધ ધરમ દીપાઇયો સાંભળજે નરનાર શાણુ જે સાધુ હવે લબ્ધિતણ ભંડાર ઢાળ : પંચ મહાવ્રત પાળતા વિચરતા નગર પુર ગામ છે, ભવિયણ કઠણ કિયા તેણે આદરી સાધુ સુદરસણ નામ હા , સાધુ ૧ સાધુ સદાઈ સહામણા - પુરે જાસું પ્રેમ છે દિલડા મહ વશ રહ્યા હીરા માંહે જેમ હમ હૈ.... તપ કરી કાયા સેવી વેરાગમેં ભરપુર છે આચારમેં વળી ઉજળા સતવાદી ને સુર છે. એ જાણે સેનું ને પત્થર સારીખા ત્રીયા તરણ સમાન હા , શત્રુને મિત્ર સારીખ નિશ્ચલ તેને ધ્યાન હા.... - ૪ જીવણરી વંછા નહી મરણતણે ભય નાંહી છે પૂઠ દીધી સંસારને સુરત મુગતરે માંહિ હ... , અવલ અડગ વળી એકલા સહસતિને સાથે હો પરાક્રમ ધારી પ્રજ્ઞાકારી પરિહરીયાં સપાપ છે - ઉગ્રવિહારી એકલા શ્રી જિન આજ્ઞાકાર હા ઋષિ રાયચંદ કહે આગલે સાંભળજે વિસ્તાર હે ૭ ઢાળ ૨ ૯િ૧૯ મગધ દેશમાં રે રાજગૃહી નગરી ભલી શુભ શોભે રે સૂત્ર સિદ્ધાંત માંહે ચલી ત્રદ્ધિ વૃદ્ધિ રે ધન ધાને કરી ભરી મેલ મદિર રે જાણીયે અલકાપુરી ૧ અલકાપુરી સમજાણો રાજા શ્રેણીક રાજ એ ચેલણ પટરાણ ભલો. ભેગવે સુખ સંસારએ નિત નિત નવા વેસ પહિરે ભગવે સુખ ભરતારણું બાલપણે સમક્તિ પામી પુણ્ય પ્રગટયાં નારનાં... ચેલણરાણી રે પુત્રી ચેડા નૃપતણી કરમ જગે રે મિથ્થામતિ મલી ધણી માહે માંહી રે ગુરૂનાં વખાણ કરે ઘણાં એમ કરતાં રે વિખવાદ વાધ્ય દે જણા.. ૨ દે જણે વિખવાદ કરતાં વેઢ વાયે અતિ ઘણે રાજા વિચારી મન મેં ધારી ગુરૂ આવે રાણી તણે તો કષ્ટ કરણે માન દલણે પ્રત્યક્ષ લેક લજાવશે તે ૨૮ માહરે રહે સારો બોધ ધર્મ દીપાવણે...
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy