________________
ચેતનાની આતમરામને વિનંતી રૂપે સજઝાય
૭૮૩ ચેતનાની આતમરાયને વિનંતિ રૂપે સજઝાય [૧] પિકડે રે પિઉડા નરભવ નગર સેહામણે સદ્દગુરૂ સારથ વાહ રે
વાલમીયા ! સહજ સલુણી ચેતના એ સાથ લે શિવ શહેરને વણજ કરે ઉછાહ રે વાલમીયા પિઉડા૦૧
છાંડે મિથ્યા સેજડી કુમતિ કુનારીને પ્રેમ રે , કાળ ગયે ઘણે નિંદમાં હજીય ન જાણે કેમ રે!. . . ૨ દસન ભાસન આખડી ઉઘાડે આળસ મૂકી રે . અલગ આળસ ગોદડો અવસર આવ્યે મ ચૂકી રે . . . સમશીતલ જલ કાગળા ગુણરૂચિ વદન પખાલિ રે . ગુણ આસ્વાદન સુખડી પુદ્ગલ ભૂખડી ટાળી રે . . . તિલક કરો જિન આણુને નય રચના નાલ કેર રે . શુભમતિ શુકને વધાવીયે શ્રુત સામાયિક સેર રે . . . ૫ ઔદારિક તનુ પોઠિયે પંચ ઈદ્રિય ગો(ગૂ) રે . સંવર કિરિયાણું ભરે ચલ સંયમ શ્રેણી રે , , , સાચ ચારે ચેર – પરિહરી પાંચે પ્રમાદ રે , ચાર પહેાર ચોકી કરે ખરચી ન આવે ખાદ રે . . રાષભ જિનેશ્વર રાજવી દાન ભગતિ બહુમાન રે , શુદ્ધ ચરણ પરિણામને પામી નામ અસમાન રે . . . ખિમા વિજય જિન નજરથી ખાટો કેવલ આણે રે અક્ષય અવ્યાબાધમાં ચતુર રમે મુજ સાથિ રે . . . ૯
કે ચેતના ને આતમરામની હિતશિક્ષાની સક્ઝાય ૯૧૪] આ તમરામ કહે ચેતના સમજે શ્વાસ સુધીની સગાઈ શ્વાસે શ્વાસ જ્યારે શમી જાશે ત્યારે ઉભે ન રાખે ભાઈ રે જમડે જોઈ રહ્યો છે લટકાળી આમળા મેલી દેને મચકાળી જમડે- ૧ સંસાર માયા દૂર કરીને આતમ ધ્યાન લગાઈ મતની નેબત માથે ગાજે છે ધર્મ કરેને સખાઈ રે.. .. ૨ સુખ છે સ્વપ્ન ને દુઃખ છે દરીયે શું કરવી સંસારે સગાઈ દુઃખને દરીયો છળી વળે ત્યારે આવે ત્યાં કે સખાઈ રે... .. ૩ પિતાના આવે ત્યારે પ્રાણ પાથરે ને પરાયા આવે ત્યારે કાળી વારે તહેવારે હું તે થાકી થઈ છું હળવે બેલે હઠાળી રે... , પિતાને મરે ત્યારે પછાડ ખાતી ને કૂટતી મૂઠીઓ વાળી પરાયા મરે ત્યારે પીતાંબર પહેરતી નાકમાં પહેરતી વાળી રે...૫