________________
ચંદ્રગુપ્તનાં ૧૬ સ્વપ્નની સજઝાય
७६५
દુહા : ગુરૂ પદ પ્રણમી કરી સેલ સુપન સુવિચાર દુઃષમ સમય તણાં કહુ શાતણે અનુસાર ઢાલ : પાટલીપુર નયરે ચંદ્રગુપ્ત રાજન ચણાયક નામે
બુદ્ધિ નિધાન પ્રધાન એકદિન પિષહમાં) સુખ સેજે સુતે રયણી મઝાર તવ દેખે નરપતિ સેલ સુપન સુખકાર... ૨ ત્રુટક : સુખકારક વારિક દુઃખ કેરાં નિરખે નૃપ વડ વખતે વાજિંત્ર તૂરે ઉગતા સૂરે આવી બેઠે તખતે ચાણાયક નાયક મતિ કે આવી પ્રણમે પાય સોલ સુપન રયાંતરે લાધ્યાં તે બેલે નરરાય... ઢાલ : યુરિ સુહણે દેખે સુરતરૂ ભાંગી ડાળ બોજે આથમીયા સુરજ બિંબ અકાલ ત્રીજે ચંદ્રચલણી
ચેાથે નાચ્યાં ભત પાંચમે બાર ફણાને (લે) દીઠે અહિ અદ્ભુત... ૪ ગુટકઃ અતિ અદ્દભુત વિમાન વન્યું તમ છ સુહ દેખે કમલ ઉકરડે સાતમે આઠમે આગીય અંધારે પેખે સુકે સરોવર નવમે દક્ષિણ પાસે ભરીયે નીર દશમે સુહણે સોવનથાળે (કૂતર(રે) ખાયે ખીર. ૫ ઢાલ : ગજ ઉપર ચઢીયા વાનર દેખે ઈગ્યાર મર્યાદા લેખે
સાગર સુપન એ બાર માટે રથે જુતાત્યા-તીયા વાછડા તેરમે દેખે ઝાંખા તિમ શ્યણું ચઉદયે સુપને પેખે... ત્રુટક : તિમ દેખે નમે વૃષભે ચઢીયા રાજકુમાર કાળા ગજ બેઠું માંહોમાંહે વઢતા સેલ એ સાર એહવા સેલ સુપન જે લાધ્યો સંભારે નુપ જામ એહવે આવી દીયે વધાઈ વનપાલક અભિરામ... ૭ ઢાલ : સ્વામી તુમ્હ વનમાં શ્રુતસાગર ગુણખાણી ભદ્રબાહુ મુનીસર
ચૌદ પૂરવ ધર જાણું અવ્યિા નિસુણીને
વંદન કાજે જાય ચાણાયક સાથે
નરપતિ પ્રણમે પાય. ૮ સ-૪૯