________________
૫૩૬
સઝાયાદિ સંગ્રહ યશવિજપાધ્યાયની સઝા [૬૪૯ થી ૬૫] પ્રણમી સરસતી સામિણજી સુગુરૂને લહી સુપસાય યશ વિજય વાચક તણુંજી ગાઈશું ગુણ સમુદાય
- ગુણવંતા મુનિવર ધન તુમ જ્ઞાન પ્રકાશ ૧ વાદિ વચન કણિ ચઢજી તુજ શ્રુત સુરમણિ ખાસ બેધિ વૃદ્ધિ હેતિ કરી છે બુધજન તસ અભ્યાસ.ગુણવંતા૨ સકલ મુનીસર સેહરજી અનુપમ આગમન જાણું કુમત ઉસ્થાપક એ જજી વાચક કુલમાં રે ભાણ.. . પ્રભવાદિક શ્રત કેવલીજી આગઈ હુઆ ષટ જેમ કલિમાંહિ જોતાં થકાંજી એ પણ શ્રતધર તેમ... » જસ વર્ધપક શાસનેજી સ્વસમય પરમત દક્ષ પહોંચે નહિં કેઈએહને : સુગુણ અનેરા શત લક્ષ. કૂર્ચાલી શારદ તણોજી બિરૂદ ધરે સુવિદિત બાલપણું અલવિં જિણેજ લીધે ત્રિદશ ગુરૂ જિત.. ૬ ગુજરધર મંડણ અછિંજી નામે કડુ વર ગામ તિહાં હુએ વ્યવહારિજી નારાયણ એહવે નામ. . તસ ઘરણ સભાગદેજી તસ નંદન ગુણવંત લઘુતા પણ બુદ્ધ આગળ નામે કુમાર જસવંત... સંવત સેલ અઠયાસિચેંજી રહી કુણગિરિ (ઘેર) ચોમાસ શ્રી નવિજ્ય પંડિત વરૂ આવ્યા કોડે ઉલાસિ... . ૯ માત પુત્રસ્તું સાધુનાં વાંદી ચરણ સવિલાસ સુગુરૂ ધર્મ ઉપદેશથીજી . પામી વઈરાગ પ્રકાશ... . ૧૦ અણહિલપુર પાટણુિં જઈજી ભે ગુરૂપાસે ચારિત્ર યશવિજ્ય એહવી કરીજી થાપના નામનું તત્ર છે પદમસિહ બીજો વળી તસ બાંધવ ગુણવંત તેહ પ્રસંગે પ્રેરિજી તે પણ થયે વ્રતવંત છે. વિજય દેવ ગુરૂ હાથથીજી વડદીક્ષા હુઈ ખાસ બિહુને સેલ અડ્યાસિજી કરતાં વેગ અભ્યાસ... , ૧૩ સામાયિક આદિ ભયાજી શ્રી જસ ગુરુમુખિ આપિ સાકર દલમાં મિષ્ટતાજી તિમ રહી મતિ શ્રુત વ્યપિ. ૧૪ સંવત સેલ નવાજી રાજનગરમાં સુજ્ઞાન સાધિ સાખિં સંઘનીજી , અષ્ટ મહા અવધાન... . ૧૫