________________
૫૩૪
સઝાયાદિ સંગ્રહ ગુરુને મન ચિંતા હુઈ રે હએ અઘટિત કામ આળસ એ વ્રત ભાંગશે રે રહેશ્ય નહીં થિર કામ પટેધર૦૨ ગુરુનું મન તિહાં ઓળખી રે સરી વિમાસે વિચાર આજ થકી લેવો નહીં રે ભક્ત શ્રાવકને આહાર... ૩ વિગય વાપરવી નહિં રે, 'આજ શકી વ્રત નીમ જાણી ગુરુ રાજી હુઆ રે રહેશે એ ધીર ખીમ.. . ૪ વિગય ત્યાગ આહારથી રે અતિ દુર્બલ થઈ દેહ ફરી ચાર દેવી હાજર હુઈ રે નામ કહું હવે તેહ... ૫ જય વિજયા પદ્માવતી રે અપરાજિતા એ ચાર અહનિશ સૂરિ હાજર રહે રે નડુલા શહર મોઝાર.... ૬ એહવે શાકંભરી નયરમાં રે શાકિની ડાકિની શેર ઉપદ્રવ સઘળા શહેરમાં રે મારી મરકીનું જોર. . 9 ગુરુજનડુલાઈ જાણીને રે સંધે લખી લેખ મહાઉપદ્રવ નિવારવા રે ઉપકાર કરજે વિશેષ.. લેખે જોઈ ગુરુરાજ જી રે કરવા પર ઉપકાર મંત્રગર્ભિત સ્તવના કરી છે લઘુશાંતિ સુખકાર.. - ૯ પત્ર લખી તિહાં મેક રે લઘુશાંત વિધિ એહ પવિત્ર પણે ભણસહુ રે છાંટો નમણ કરે.. . ૧૦ હરખીત સાથે તે કી રે વિઘન થયાં વિસરાલ જે કોઈ વિધિ સહિત ભણે રે તેહને મંગળમાળ. , ૧૧ માન દેવનાં પાટવી રે
માનતુંગ ગોરાજ સોહમથી પાટ વીસમે રે હુઆ શ્રી મહારાજ , ૧૨, તાસ ચરિત્ર કહુ લેશથી રે સુણીયે ભવિ કેઈક મન ધારાપુરી ઉજેણમાં રે | માટે ભેજ રાજન.. - ૧૩ તેહ નયર મેં વિપ્ર છે રે બાણ મયુર તસ નામ ઈ સગપણ સસરે જમાઈ છે રે વિદ્યાકુંભ સુધામ... , ૧૪ ચઉદ વિદ્યા ચાર વેદના રે શાસ્ત્ર સર્વ પ્રવીણ દીપવિજય કવિરાયનાં રે નપતિ સદા ગુણ લીન.. - ૧૫
૬િ૪૭) દુહા : એક દિન નૃપતિ સભા વિશે બોલે વયણ વિશાલ
જૈન માંહે કઈ હશે એહવે જ્ઞાન પ્રકાશ.. ૧ પ્રધાન શ્રાવક તિણે સમે કહે સુણજે મહારાજ માનતુંગ સૂરીશ્વર
મુજ ગુરૂ છે મહારાજ. ૨