________________
પ.
ગોભદ્ર શેઠ...સક્ઝાયા દરશન નાણુ ચરણ એ તીરથ રત્નત્રયી જસ નામ તીરથ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ગુણ વિસરામ...તીરથ ૫ દ્વાદશાંગી પ્રવચન સંઘ તીરથ અરિહા આપમ જેહને વિશેષાવશ્યક વળી ભગવતી ટીકા નમે તિત્યસ્સ કહે એહને..૬. જ્ઞાની જ્ઞાન થકી જે તરીઆ પ્રવચન સંઘ પસાય પ્રવચન સંઘ શ્રીતીરથરાજજી નમો હિન્દુસ્સ કહેવાય... . એ સહુ જગમ તીરથ પ્રભુને વંદ વા૨ હજાર તેજપાલ ઇમ પ્રણામે તીરથ દીપવિજય જયકાર... ,, ૮.
૪૮૫૬ ધ્યા થાવર તીર્થને રે તેજપાલ એક દયાન સિદ્ધાચલ ગિરનારજી રે સમેતશીખર બહુમાન રે ભાવિયાં ! વંદે તીરથરાજ જેહથી સીઝે વંછિત કાજ રે ભવિયાં. પાંચ કલ્યાણક ભૂમિકા રે બહુ મુનિવર નિર્વાણ પાદુકા પ્રતિમા વંદો રે દેખી તે અહિઠાણ રે... તેજપાલ ઈમ ચિંતવી રે હરખે તીરથ કાજ ધનદત્ત શેઠને વિનવે રે અનુજ્ઞા દિ ગુણપાજ રે. અગીયાર હજાર ને પાંચસે રે તેત્રીસ સેનૈયા લીધા નામે ઉધારે લખાવીને રે પંથે પ્રયાણ તે કીધ રે... યાત્રા કરી ઘેર આવતાં રે મારગમાં તેજપાલ મરણ લહું શુભગતિ હુઈ રે . દેણાનો રહ્યો અંજાલ રે.. . ૫. ધનદ શેઠ મરણ લહી રે સંગમ થયે વાળ મુનિદાન ખીર પ્રભાવથી રે હુએ શાલિભદ્ર પુણ્યપાલ રે. તેજપાલ તીર્થ પ્રભાવથી રે ગભદ્રશેઠ હુએ નામ પુત્રપિતા દેય અવતર્યા રે રાજગ્રહી શુભ ઠામ રે... દેશું તેજપાલ ભવતણું રે દધું શેઠ ગભદ્ર લેણું ધનદત્ત ભવ તણું રે લીધું તે ઋણ શાલિભદ્ર રે.. . પેટીનવાણુ નિત દીયે રે સ્વથી પુત્રને કાજ માતાને બત્રીસ ભારજા રે વિલસે પુણ્યનાં રાજ રે... » કઈ રાગે કેઈરેષથી રે લહેણું લીયે સહુ કેય તે માટે ઋણ મત કરે (કે” નવ છેતરે) રે એહ શિખામણ જેય રે, ૧૦ ગુર્જર દેશનો શેઠજી રે શાલિભદ્ર ઓપમ જામ હેમાભાઈના રાજમાં રે - કીધા વર્ણન ખાસ રે... - ૧૧
હેણદેણું ઋણ ઉપરે રે વરણવી એહ સક્ઝાય સંવત અઢાર એકાણુએ રે દીપાવજય કવિરાય રે.. , ૧૨.