________________
૭૦૬
સઝાયાદિ સંગ્રહ ભૂખ વિના આહારતાંછ હે અકારણ દેષ અતિ પ્રમાણ સંતના વજી ઘરાઈ સતેષ. ભ૦ ૩૩ માંડલિ દૂષણ પાંચનેજી વરજે જેહ ઉપાય સદા ઉપવાસી તે કોઇ જિમતે મુનિ જિનરાય. . તપ ગ૭ નાયક જય કરે શ્રી વિજય પ્રભ સૂર વયણ સુણતાં એહનાજી પ્રગટઈ પુણ્ય અંકુર. . એ ગુરૂ આજ્ઞા આદરીજી વ્રત પાળી મુનિ લગ વાચક મેઘ વિજય કહઈજી તે લહે સુખ સંજોગ. . ૩૬
[૮૪૮] સકલ જિનેશ્વર પ્રણમું પાય શારદા વાણી કરો સુપસાય પિંડ દેષ બેંતાલીસ કહું નામ માત્ર તે સુણ સહુ. ૧ જતિ કાજે નીપાઈ દીયા આધાકમી તે બેલીયા જે માગે તે એહને કાજ ઉસિક બેલે જિનરાજ... ૨ કમી ખરડ ઘાલી દીએ તે પૂતી દેષ બીજે ટાળીયે અહે જમણું કાંઈ દેશું જતિ ત મિશ્ર દોષ કહે ત્રિભુવનપતિ. ૩ રાખી મૂકે સાધુ નિમિત્ત ઠવણું દેશ મત વાં છે ચિત્ત સુપડું આઘું પાછું કરે નિમિત્ત ભિક્ષુ તે નવિ આદરે.. ૪ અંધારે નવ વહારે જતિ ઘરમાં અંધારું હવે અતિ એમ જાણી અજવાળું કરે પાઉરકી તે મુનિ પરિહરે.. ૫ મયે લેઈ વહેરાવે જેહ. ક્રિીતષ ટાળીએ તેહ ઉછીનું લઈ દીએ કે'વાર નવમે પામિગ્ર દેષ તે વાર... ૬ પારકો વસ્તુ કાંઈ વહેરાવતાં પરાવૃત્ય હવે પ્રતિ વાંછતાં શતકર બાહર થયું લાવંત અભિહડ તે લેતાં પાવંત આડાદિક ખેલે ગુરૂકામ દ્વાદશમે ઉદ્દબિન તસુ નામ ઉદવ અધો કષ્ટ કેય
લેઈ દેતાં માલાહડ સોય... ૮ ઉદાસી આપે કેહનું
અદિજ નામે હવે તેનું સાધારણ દીયે અનુમતિ વિના અણસિડ દેષ લહુ તેહના... ૯ આપ કાજે માંડ્યું રાંધણું આગમ જાણ્ય મુનિવર તણું તે માંહે ઉમેરે કદા
હવે સાળમાં અઝેયર તદા... ૧૦ એ સેલ દેષ ઉગમ પરિહર ગૃહસ્થ થકી લાગે મન ધરે ટાલતે હવે શિવપુર વાસ પહોંચે મનવાંછિત સવિ આશ ૧૧ ઉત્પાદના દેષ કહું તે સુણે કટુક વિપાક અછે તે તણે બાલક ખેલાવી લીયે આહાર ધાત્રી દોષ હવે તેણીવાર... ૧૨