________________
- ૧૧
૬૭૬
સજઝાયાદિ સંગ્રહ નેમિ જિનેશ્વર તીર્થકરૂ રે સયલ સુખ દાતાર જન્મ-મરણ દુખ છોડવા રે એવું જંગમ આધાર... ગુણવંતા ૬ બેલે કુંવર ચતુર ન રે | માયા કરે મુજ આજ ચારિત્ર લીધે માતજી રે સીઝે સઘળાં કાજ. જનની પિતા બહુ વિનવે રે , પહાંતા જગગુરૂ પાસ સવ વિરતિ વ્રત આદરી રે કુંવર મને ઉલા સ.. આદેશ પામી ગુરૂ તણો રે મુનિવર કાઉસગ્ગ લઈ સોમિલ સસરે આવીયે રે નિજ નયણે નિરખેઈ.. મસ્તકે પાળ માટી તણું રે બધી અગ્નિ ભરેઈ કેપે ચડ્યો વિપ્ર અતિ ઘણે રે ઉપગ ઘેર કરેઈ.. મહા સુનિવર ચિંતવે રે સમતા રસ ભંડાર ચિહું ગતિમાંહે હું ભમ્યા રે એકલડે નિરધાર.. શુકલ ધ્યાને હુવા કેવલી રે પત્યા શિવપુર ઠામ શાશ્વતા સુખને અનુભવ્યા રે વીર મુનિ કરે રે પ્રણામ.. ૧૨
[૮૨૩ થી ૮૫) દ્વારિકા નગરી ઋદ્ધિ સમૃદ્ધિ કૃષ્ણ નારેશ્વર ભુવન પ્રસિદ્ધ, ચેતન!સાંભળે વસુદેવ દેવકી અંગ સુજાત ગજ સુકમાલ કુંવર વિખ્યાત.. ૧ નયરી પરિસરે શ્રી જિનરાય સમવસર્યા નિર્મમ નિર્માય . યાદવ કુલ અવતંસ મુણી નેમનાથ કૈવલ ગુણવૃદ.. - ૨ ત્રિભુવનપતિ શ્રી નેમ જિર્ણદ આવ્યા સુણ હરખ્યા ગોવિંદ, સયે(છ) સામૈયું વંદન કાજ હરખે વાંધા શ્રી જિનરાજ... ૩ લઘુવય પણ શ્રી ગજ સુકુમાલ રૂપ મનહર લીલ ભૂપાલ વીતરાગ વંદન અતિરંગ સુવિવેકી આવે ઉછરંગ..... ૪ સમવસરણ દેખી વિકસિત ત્રિકરણ ગે અતિ હરખંત , ધન્ય ધન્ય માને નિજ મનમાંહિ ગયે પાપ હું થયે સનાહ.... કુંવરે વાંધા જિનવર પાય આનંદ લહરી અંગ ન માય , નિષ્કામાં પ્રભુ દીઠા જામ
વિસરી વામા ને ધન ધામ.... ૨ જિનમુખ અમૃત વયણ સુણંત ભાગે મિથ્યાત્વ મેહ અનત. જ્ઞાન દર્શન ચરણ સુખ ખાણ શુદ્ધાતમ નિજતત્વ પિછાણું. ૭ પરપરણતી સંયેગી ભાવ સર્વ વિભાવ ને શુદ્ધ સ્વભાવ છે દ્રવ્યકમ ને કમ ઉપાધિ બંધ હેતુ પમુહ સવિ વ્યાધિ, ૮ તેહથી ભિન્ન અમૂરત રૂપ ચિન્મય ચેતન નિજગુણ ભૂપ , શ્રદ્ધાભાસન સ્થિરતા ભાવ કરતાં પ્રગટે શુદ્ધ સ્વભાવ - ૯