________________
સજઝાયાદિ સંગ્રહ ધન ધન એ મુનિરાજ કીજ (સમાર્યા)સુધાર્યા બાલપણા થકી જી. જ્ઞાન વિમલ સુખ લહંત જસ મનિ ધમ ક્ષમાની છબી જગીજી ૧૦
[૨૦] વાસુદેવ હવે ઉચ્છર કરે , દીક્ષા તણે અવસાણ કુમર બિરાજે પાલખી નિહસ ધુરે નીચાણ વડવૈરાગીઓ૦ ગિરૂઓ ગજસુકુમાલ જીવદયા પ્રતિપાલ રિદ્ધિતજી તતકાલ રમણી રૂપ ઉદાર...વવૈરાગીઓ ૨ આવીયા ગહગટ થાટ હું શ્રીનેમ નાથ સમીપે કરડ કીધી વેદના
જય ભવસાયર દીપ. એ સચિત્ત ભિક્ષા પ્રભુ રહે એ કુંવર ગજ સુકુમાલ એહને તમે દીક્ષા દિયે ટાળે ભવ દહ જાલ. , ૪' જગનાથ હાથ પસાર તે કીધે અંગીકાર સાધુને ધરમ(વ્રત ઉચ્ચરાવી)આપીયે ચઉ મહાવત સાર , માત-પિતા પગે લાગીને સહ ગયા નિજ નિજ ગેહ મન થકી તે હિ ન વિસરે નવલે એહ સનેહ... , હવે પંચ મુદિ લેચ કરે પ્રભુ આય લાગે પાય કિમ કરમ તુટે માહરા સે દાખવે મહારાય... જગનાથ નેમિસર કહે સમસાણ કર કાઉસગ્ગ મન ક્રોધતછ આદર ક્ષમા આયા ખમે ઉપસર્ગ કર તહત્ત ગજ સુકુમાલ ચિંતે આવીયે તિહાં સમસાણ કાઉસગ કર ઉભે રહ્યો રહતે નિરમલ ઝાણ નિરખી સેમલ બ્રાહ્મણે જાગીય ક્રોધ પ્રચંડ માહરી કન્યા છેડને
એ પાપી થયે મુઝ દંડ , ૧૦ સર થકી માટી આણીને તસ સીસ બાંધી પાળ બળતા અંગારા મેલીયા મુખથી દેતે ગાળ રે જીવ ! સહ તું વેદના મનમાં ન આણીસ રેસ ભેગવ્યા વગર ન છૂટકા કિણને દઈ સિર દેસ.... - ૧૨ મુગતે ગયે મુનિવર તુરત સુખ સાસતા છે જેથી ચૌદમેં ગુણ ઠાણે ચઢ કેવલ પાપે તેથી
- ૧૩ એહવા મુનિવર ગાવતાં ઘર મિલે મંગળ ચાર રિદ્ધિ સિદ્ધ આવી મળે કહે જિન હરખ વિચાર.... ૧૪