SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ જેહ તણે વિષ નર હાય રાતે -- ન લહે વિરવું રૂડું મંત્ર ન તંત્રે તે વસ થાઈ પ્રાયે બોલે કૂડું રે.... પ્રાણું ૩ અગન દાઘજરની પેરે અંગે દાહ અને તે વ્યાપે પરને પણ ક્રોધે નર ચડીયે જિમ તિમ અતિ સંતાપે રે... ૪ વચન કઠેર દિવસ ત૫ જાય ગાળે માસ તપ ખોયે દેતે શ્રાપ વરસ તપ હારે - સુકૃત કયુ સવિ છે રે. . રીસ ચડયે જે ધા મૂકે તે દેસૂન પૂરવ કેડે જે સંઓ તે ચારિત્ર હારે ક્રોધ અગનીને જોડે રે... ૬ ધમ કરતે ક્રોધ ન છોડે તે ધમ હી નિષ્ફલ થ ય કાસ કુસુમ સેલડી કુસુમ જિમ કાંઈ ફલ ન કહાય રે સંજલને ક્રોધ જલરેખા સમ વીતરાગ પણું વારે પનર દિવસ લગે તસુ થિતિ બેલી દેવગતે અવતાર રે... » રજરેખા સમ પ્રત્યાખ્યા ચાર માસ થિતિ જોઈ સાઘુપણું તસુ ઉદય ન આવે માનવ ગતિ પામે સેઇ રે , ૯ સુકા કાદવ રાઈ સમાણે ક્રોધ અપ્રત્યાખ્યા શ્રાવકપણું ન લહે તિરિ થાયે વરસ દિવસ ઠિત મા રે...૧૦૦ જાવાજીવ રહે નરક વાદ્ય પર્વત રાઈ સમાણે એહને ઉદય ન સમતિ પામે એ સવિ સૂત્રે જાણે રે. - ૧૧ લાગે ક્રોધ પલે વણ પૂરે દાઝે સુગુણ રતન ક્ષમાની લ્હાવે જે કઈ તે માનવ ધન ધન રે... - ૧૨ ચંડ કેશીયો ક્ષમા તણે બેલ દેવગતે અવતરિયે કુરગ ઋષિ કેવલ પામે ઉપશમને ગુણ ભરિયે રે... ૧૩ ગજસુકુમાલ અને બંધક સીસ અજુન માલા ગાર ખિમા પ્રમાણે કેવલ પાયે ટાળ્યો ભવ અવતાર રે.. , ૧૪ એહવું જાણી જે નર નારી ક્રોધ ન કરે લગાર બ્રહ્મો કહે તસુ ચરણે લાગુ કરૂં સફળ અવતાર રે... • ૧૫ [૭૮૪] ક્રોધ ન કરીયે લાલન ! ક્રોધ ન કરી ક્રોધ કર્યાથી લાલન ! દુરગતિ વરીઈ... લાલન કોધ ન કરાઈ ક્રોધ સંગે સમતા રહે રે જિમ સમદ્ધિમિધ્યાતને પૂરે, લાલન!મિથ્યા ૧ તપ-સંયમ ગુણ વાડી રસાલી ક્રોધ અગનિ સવિ મેહલે પ્રજાલી લાલન ૦૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy