________________
કેજ
સઝાયાદિ સંગ્રહ કુપુત્ર સમજી મેં તે તુજેને પહેલાં ફેકી દીધા રે તુજ પિતાએ સ્નેહે તુજને પાળીપોષી) મોટી કીધો રે..કિયારે હર્ષ ધરે શું તું મુજ પાસે તાતને પિંજર નાખી રે લાજી મરું છું તુજ થી હુ વાત સુણીતારી આખી રે... ૮ નિજ પિતાનો નેહ ન જાયે રાજ્ય લેવાને ધા રે
સ્વાર્થ થી તે જગમાં પાસ અપયશ અધિકે પાયે રે... - ૯ દુષ્ટ દમુખ તું જા અહિંયાથી શું તુજ મુખ બતાવે રે અપકૃત્યે સર્વ તારા દેખી દુઃખ જ મુજને થાવે રે... ,, ૧૦ અપ્રિય વાચા સુણી માતાની કેણિક ત્યાંથી જાવે રે કરવા બંધન મુક્ત પિતાને દોડતે તે તે આવે રે. . આવ પાસે પુત્રજ દેખી શ્રેણીક મનમાં બધે રે તાલપુર મુદ્રિકા મુખે ચૂસી કાળજ કીધો રે... સ્વ ઈંતણે આ દુનિયામાંહિ કોઈ કોઈનું નવ હોઈ હર્ષથી મન શે સુખને જગની રચના જોઈ રે... ઉદયરત્ન કહે સુણો ભાવા પ્રાણ શાશ્વત સુખને પા રે.. ૧૩
કોથળીની હરિયાળી [૭૦] મન મેહન એક માનિની રે સે રહે સવિજન પાસ જે દીકઈ તે તે લઈ રે આણું અતિ ઉલ્લાસ પંડિતજી ! કહેજે તે કુણનાર અવધિ કહી વરસે યાર, પંડિતજી-૧ નર-નારી મલી નીપજઈ રે તે નારી આતસાર સેવન રૂપ મોતી તણું રે
સો હિ તસ સણગાર છે માલવ દેશમાંહિ ઘણી રે સેવન હિરણ વરંગ હાડ-ગુડ નહીં તેહની રે
પંચ વરણ તસ અંગ .. , ૩ ભૂખી-તરસી નવિ યાયે રે તેહની એવી ધાત સાદ કરતાં નવિ સુણે રે ન કરિ એહની વાત સેનારી સહુ સાચવે રે જતન કરિ જઈ કાર કનક સૌભાગ્ય ઈમ વિનવે રે જગવલલભ તે નાર.. . ૫
ફી કોની-ક્રોધ કાઠિયાની સઝાયો ૭૯. કડવાં ફળ છે ક્રોધના
જ્ઞાની એમ બેલે રીસ તણે રસ જાણીએ હિલાહલ તેલ કડવાં ફળ છે. ૧ કેપે કેડ પૂરવ તણું
સંયમ ફળ જાય ફે દ સહિત તપ જે કરે તે તે લેખે ન થાય. - ૨