________________
१४०
સઝથાદિ સંગ્રહ બલ ફીર આયા બાગમે રે સીજે આપણે કામ આગી જિહાં સુખડલી રે આધા ચાલ્યા તાંમ રે... માધવ૦૨૬ તિહ થી હિવ આઘા ચાલ્યા રે વન કે બી જાય હલધર જલ લેવા ગયે રે આયે જરત કુમાર રે... પદ્મ વિંધાણે તીરથી રે હર ચિંતે થઈ એક મન નેમ વચન જે ભાખીયા રે અન્યથા તે કેમ થાય છે... . ૨૮ ઈમ જાણી છવ ચેતજે રે યે નર ભવ છે અસાર ઋદ્ધિ દેખી મત કુલ રે યા પુણ્યતણ છે લાર રે... .
[૭૮૬] દૂહા : દ્વારિકા જલતી નીસર્યા બે બંધવ એક હાય તૃષા ઉપની કૃષ્ણને બલભદ્ર પાણી પાય... ચાલ : જઈ લાવું બધવનીર તું પઢે સાહસ ધીર. તું પિઢે વૃક્ષતલે છાયા કરમાણી સુકામલ કાયા આહેડી જરા કુમાર દિવસના છેલા પહેાર મઝાર કૃષ્ણ પાનેહિ પદમ જડીયું જાણ્યું એ સાવજ બેઠું... લે ધનુષ્ય કરપરિમાણ ખેંચીને મૂકયું બાણ કૃણ પાનીહિં મરમ જ લાગ્યું કરલીને કાન્હા જાગે... જરા કુંવર જોયું તિહાં જઈ સારંગ ઉઠ ભડભાઈ મેં પાપી બંધવ હણી તવ કૃષ્ણ ઈણિપરિભણિઓ.. તું તે જાતે વાર મલાયે જિહાં ના બલભદ્ર ભાઈ માહરી ખડગ નિસાણી દેજે જાઈ યુધિષ્ઠિરને કહેજે.. જરાકુંવર ચાલ્ય તિણિવાર તિહાં કૃષ્ણને પૃહતે કાળ કૃષ્ણ લેશ્યા તણે પરિમાણુ પહુતો ત્રીજે અપઈટ્ટાણું... દૂહા : બલભદ્ર જલ લેઈ આવીયે બંધવ સુતે દેખી કિમ જગાડું નિંદ ભરિ ચિંતે એમ વિશેષ... ચાલિ–બલભદ્ર બેઠે ઈમ ચિતે માહરો બંધવ હજીય ન ઉઠે બોલાવ્યા સલલિત વાણી નવિ બોલે સારંગ પાણી... તવ મુખ ઉઘાડી જે
સાદ કરીને સરલે રે વળી પાયે દીઠે ઘાય કુણ સુર હયે વનમાંહી. ૧૦ બાંહે ધરીને બેઠે કીધે ઉપાડી ખલે લીધે લઈ ચાલ્યો વનહ મઝાર હવે સાચું દુઃખ અપાર. ૧૧ હું તે વેગે નીર ન લાયો માહરે બંધવ ખરે રીસાયે હું ચૂક સેવા તેરી તું કરી દયા હવે મેરી.