________________
સઝાયાદિ સંગ્રહ કેમ રીસાયા શામળીયા ! તમે રે વિઠલજી ! મને મારી વાત રે કેટલું કહું છું ત્રીકમ ! તુજને રે પકડી છે હઠ કેમ ભ્રાત રે! મેરારી ૭ કાલા વાલા કરૂં છું કાનજી રે વનમાં વનમાળી આ કેમ ભેદ રે હેત ધરીને હરી બેલશાજી તે જાશે મોરારી મારે ખેદ રે. ૮ - દુઃખમાં દિલાસે દામોદર દી રે હાલાઘાત સુણોને વાસુદેવ રે જનાર્દન !જાગીને જુએ જરા જે નથી ચૂક્યા તારી કદી સેવ રે, ૮ કેશવ કંસરિ, કમલાપતિ રે ગોપાલ વર્ધન ગોવિંદ રે કહી કહી કંઠ રૂંધાયે કાનુડા રે સામું જોને મૂકીરીસ ભૂમિંદરે , ૧૦ મિરલી ધર માધવ શ્રીધર શ્રીપતિ રે ત્રિપુરારે દૈત્ય સૂદન દ્વારા કેશ રે વિણું બંશીધર વનમાં તમ વિના રે હિંમત હાર્યા છુ ત્રાષિકેશ રે , ૧૧ દિશાશૂન્ય લાગે મુકુંદ ! તમ વિના રે જેમ અપુત્ર ઘર શૂન્ય રે ચાદવ કુળમાં રહ્યો એકલેજ અધીર થયું છે મારૂં મરે , ૧૨ રડી-રડી આખે મૂઠી જેવડી રે તેય ન બેલે મારા નાથ રે એટલામાં દેવે આવી બધાયે કલેવરને કેમ લગાડે હાથ રે ,, ૧૩ જન્મ થયો છે જગમાં જેહનજી તેની પાછળ મૃત્યુ લારે લાર રે - ભાન આવ્યું છે ત્યારે રામને રે ધર્મ વિના સર્વ અસાર રે - ૧૪
નેહ બંધન રામ કૃષ્ણને રે કારણ પૂર્વ ભવનું ખાસ રે મહે મુંઝાયા મોટા માનવી રે પ્રેમ બંધન માટે પાસ રે - ૧૫ સુર સંકેતે શબ લાવીને રે સિંધુના તટે દીધે દાહરે જડ વિનાશી સર્વ જાણીને રે દીક્ષા લીધી ધરી ઉત્સાહ રે , ૧૬ નિરતિચાર વ્રત પાળીને રે બલદેવ દેવલે કે જાય રે મેહ ધતુર કેફ નિવારતાં સારાસાર વસ્તુ જણાય રે , ૧૭ એવું જાણી આસક્તિ છોડ નિલેપથી તરે નર નાર રે ઉપદેશ એ સૂરનીતિને રે ઉદય થયાથી ભવને પાર રે ૧૮
[૭૮૩] ગવ મ કરશો રે ગાત્રને આ ખર એ છે અસાર રે રાખ્યું કેઇનું નવિ રહે. કર્મ ન ફરે કિરતાર રે.. ગર્વ ૧ સડણ પડણ વિધ્વંસણ
જેહવું માટીનું ભાંડ રે ક્ષણમાં વાગે રે ખરૂં તે કેમ રહેશે અખંડ રે. . ૨ મુખને પૂછીને જૈ જમે પાન ખાય ચૂંટી ચુટી ડી(બી)ટ રે તે મુખ બંધાણું (ઝાઝ-ઝાડવે) કાગડા ચરકે છે વિષ્ટ રે... - ૩ મુખ મરડે ને મજે કરે કામિની શું કરે કેલિ રે તે જઈ સૂતા સમસાણમાં મહને મમતાને મેલિ રે. . ૪