________________
પર૫
ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સઝાયો પૂર્વ પણ કઈ જનમીયા રે લાલ પૂન્યવંત તેણે ઠામ રે ભ૦ સંયમ લઈ શુભ ભાવથી રે લાલ રાખ્યા જગમાં નામ રે ભા. ૪ શ્રદ્ધાવંત તિહાં વસે રે લાલ શ્રાવક કુલ અભિરામ રે ભવિક કજ વિકસાવતું રે લાલ જિહાં શાંતિ જિન ધામ રે, . શ્રેષ્ઠી જનમાં શેભતા રે લાલ ચંદરા નાનચંદ નામ રે . તેહના ગૃહદેવી ભલા રે લાલ નવલબાઈ ગુણધામ રે સંવત એગણીસ ગુણ ચાલીશે ૨ લાલ ભાદરવા પુન્ય નિધાન રે તેહમાં વદિ પાંચમ ભલી રે લાલ જમ્યાં સુગુણ સુજાણ રે .. . ઉત્તમ લક્ષણ શુભતા રે લાલ ચંદરા કુલ ચંદ રે રત્ન નિધાન પ્રાપ્તિ સમે રે લાલ સહુને અતિ આનંદ રે . . માતપિતાએ ઉત્સાહથી રે લાલ કાનજી દીએ શુભ નામ રે , ઉજવલ બીજના ચંદ્ર સમા રે લાલ વધતા તે ગુણ ધામ રે .. . દેશી શિક્ષણ પામતા રે લાલ ન્યાય નીતિ વ્યવહાર રે , કાનમાં સમક્તિ વાહથીઓ રે લાલ ધરતા ધર્મ શું યાર રે, દેવગુરૂની સેવા કરે રે લાલ મેહને કરે પરિહાર રે . વૈરાગ્યે મન વાસી રે લાલ જાયે અથિર સંસાર રે શાસ્ત્ર સિદ્ધાંત રૂચી ઘણી રે લાલ ભણતાં ધર્મને સાર રે . જ્ઞાન ક્રિયાએ શોભતા રે લાલ બ્રહ્મચારી શિરદાર રે દાદા બિરૂદે બિરાજતા રે લાલ જિત વિજયજી ગુરૂરાજ રે , તાસ શિષ્ય હીરવિજય ગણું રે લાલ મુનિજનમાં શિરતાજ રે. સંવત ઓગણીસ બાસઠું રે લાલ પુનમ માસિર માસ રે .. અમૃત સિદ્ધિ યોગમાં રે લાલ ચારિત્ર લીયે ઉ૯લાસ રે ,, ,, દાદા વરદ હસ્તે દીક્ષા લીયે રે લાલ હીરવિજયજી ગુરૂનામ રે. કીતિ વિજયજી નામથી રે લાલ મુનિ થયા ભીમાસર ગામ રે, . છેદે પસ્થાપનાએ તે થયાં રે લાલ કનક વિજય નામ રે , કચ્છમાં કનક મણિ સમા રે લોલ સર્વ ગુણેના ધામ રે . અનુક્રમે વેગ વહન કરીરે લાલ આગમ વાચના લીધ રે , છેનોર કાતિક વદ પંચમી રે લાલ પંન્યાસ પદવી પ્રસિદ્ધ રે. . ૧૭ આચાર્ય સિદ્ધિ સુરીશ્વરા રે લાલ શ્રી સિદ્ધક્ષેત્ર મઝાર રે .. સંઘ સમસ્ત પદવી દીએ રે લાલ વર જય જય કાર , પૂર્વ વૃત્તાંત પ્રમાદથી રે લાલ તેમની પહેલી ઢાળ રે , સાવધાન થઈ સાંભળો રે લાલ હવે સુંદર સુગુણ રસાલ રે. .