________________
કુટુંબ વિષેની સજઝાયા. સંજમ વિરે મારઈ અતિ ભલે સુતાં તે ભોજાઈ ગુણગેહ રે દયા તે બહેની મોરે મન વસી જેહસું અવિચલ નેહ રે.. સંસાર૦ એહ કુટુંબ બહુ અલખિઓ જિહાં જાવાની ઉલટ થાય રે કષિ નારાયણ કહે તે પરિહરે જિમ પામે ઉત્તમ કામ રે.. . ૮
[૭૭૦] મન નહિં માને માહરૂં રે બોલે ન અંતર ખેલી રે ઈર્ષ્યાળુ મુજ શેક સદાહી પ્રીતે કદી નહિં બોલી રે કુટુંબ અટારડું મુજ મહ્યું છે કિમ કીજે સહી મેરી રે કુટુંબ૦ ૧ અતિ ઉછાંછળી નણંદ હમારી બહુ છે બહુ બેલી રે જેઠ જૂઠે મુજ અંતર બાળે કરતે ગુણની હોળી રે , જેઠાણી ઝગડા નિત્ય કરતી લેક લજજા ન વિચારે રે દેવર સાર=અસાર ન સમજે કેઈની શીખ ન ધારે રે... - ૩ મુજ દેરાણી છે રસાળુ કામ કરે નહિ સારું રે અનર્થકારી અધિક સતાવે શું કહુ સખિ ! દુઃખ મારૂં રે .. ૪ સસરે હમારે બાળ ભેળે કહી શકે નવ કેઈને રે સાસુને વિશ્વાસ ન આવે tઇનમાં છોડે સહુને રે.... પિતા છે મુજ બહુ દેવી નિજ હઠને નહિં છેડે રે માં ધુતારી મુજને ન ગમે અધિકે ત્રાસ દેખાડે છે. . ૬ ફુઓ ફસાવે મન મુંઝાવે અંતર હંસ હરાવે રે ફઈબા નિશદિન ચાડી ખાવે ટોકી ટેકી ભરમાવે રે. મામ મારે પર ઘર ભંજક પાસે (ચ=રહીને) સહીને પાડે મીઠું બોલી મામી માહરી માંહે રહીને મારે રે. મિન મિન બેલે માસી માહરી લુંટ મચાવે સારી રે પ્રગટ પણે મુજ માસે મારે દેવે દુઃખ અપારી રે... લલચાવે ફોગટ મુજ ભાઈ સાર ન દીસે કાંઈ રે ભેજાઈ મુજ ભાન ભૂલાવે ખુંટાઈ મનમાંહી રે પીતરી મુજ પાસ ન મૂકે પજવે વિવિધ પ્રકારે રે પીતરાણી પર દુખમાં રાજી શુભ મારગથી ટાળે છે. - ખોટાં કૃત્ય કરાવી દાદ દુગતિમાં લઈ જાવે રે ડાકણ સરિખી દાદી મારી પૂરવ પુણ્ય ખપાવે રે.. બેટી તે મુજને બહુ બાળે લુંટ કરે ઘર પેસી રે જમાઈ છે મુજ બહુ લાલચી તૃપ્તિ ન પામે લેશી રે. .
=
9 =
=
=
=
=
સ-૪૦