________________
૧૯
કશુરૂની સજઝાયો એકણ ઘેર ખમાસમણ દીયે અશનાદિક ચારે આહારજ લીયે બીજા ઘરે તિણ દિન વારશે સચિત્ત-અચિત્ત ન વિચારશે તે સૂરજ ઉગે જે કરે સનાને ધૂપ ઉખે બેસે ધ્યાન મિથ્યા દંભ મનમાં ધારશે તે ગુરૂ કિમ તરશે તારશે? ૧૮ ધુરથી પંચ મહાવ્રત ધરે “સવં સાવજ” ઉચ્ચરે તેહ પણ કરણી ખેતી કરે ધમ વિચાર મનમાં નવિ ધરે ૧૯ મટી પદવી (નિવારે ધણી ને જે ધણી) લેકમાંહે જસ પ્રભુતા ઘણી ધર્મ રીતિ પણ તે નહીં કિસી કશી) કુગુરૂતણાં લક્ષણ એહસી ૨૦ ગૃહસ્થ તણી પરે કરે વ્યાપાર વેચે પુસ્તક વસ્ત્ર અપાર પાર પંથે દેખાડે હસી તે ગુરૂ કિમ તરશે-તારશે? ચીપીને ઘરમાં પાંગરે
લેઈને તેરા કરે મીઠી વાણું કદી ન બોલે તે ગુરૂ કિમ તરશે–તારશે? કાળે સાપ કુગુરૂથી ભલે જે એક વાર કરે મામલે કુગુરૂ ભ ભવ દુઃખ દેસી તે ગુરૂ કિમ તરશે-તારશે? ગાડે ભાર ચડાવે વળી વણજ વ્યાપાર કરે મન ર(૩)લી સાવધ કારજ સંભારશે તે ગુરૂ કિમ તરશે તારશે ઠા પાંચે આશ્રવ સેવે સહી સૂધે મારગ ચાલે નહીં હાથે કરી ફલ વિદારશે તે ગુરૂ કિમ તરશે તારશે ફૂડ પ્રપંચ કરે જે ઘણાં મનમાં કાંઈ ન રાખે મણું પિતે પિંડ પાપે ભરશે તે ગુરૂ કિમ તરશે-તારશે ? ગુણવંતના અવગુણ દાખવે આપતણું અવગુણ એળવે આધાકમી જે આહારશે તે ગુરૂ કિમ તરશે-તે રશે? ગારવતા ધરે મનમાં સહી નવવિધ પરિગ્રહ છોડે નહીં લઘુ અજા રાખે લારશી તે ગુરૂ કિમ તરશે તારશે પાંચે પવી વહારે વેગ જમણવાર દેખે તિહાં રેગ નિત્ય દેવ નવ જુહારશે તે ગુરૂ કિમ તરશે–તારશે?
ગુરૂ તણું લક્ષણ એ અનંત મુખથી કહેતાં ના અંત તેહની સંગત નવિ છાંડશે તે ગુરૂ કિમ તરશે-તારશે? કુગુરૂ તણાં (ચાવા એ) એહવાં ચરિત ધમ વિના બોલે વિપરીત સુગુરૂ તણે સંગતી છાંડશે તે ગુરૂ કિમ તરશે–તારશે? જે શ્રી આણંદવિમલ ગુરૂરાજ પશ્ચિમે અરે દીઠાં આ જ તે ગુરૂને પામી(નામ લહી) સુપસાય, તેજપાલ પલણે સુખદાય ૩૨