________________
સજઝાયાદિ સંત સાધ વ્રતીમાં કહો લાલા દેશ વતીને લાગ સાધુ કામે જે હવે ... તેહના દેવ સમ ભાગ્ય જે ભવિ૦૮ સાધુ વિના શ્રાવક હવે છે . તિહાં અછેરે થાય અચ્છેરા ભૂત જે ઉપજે , કપટી કળ શાહ. . ૯ નામ મળે તો પણ એહના , હેય દુર્ગતિ વાસ ગુરૂ વિના ગતિ નહિં . સુજશ વચન વિલાસ... ૧૦
[૭૫) સંવત પંદર સિરોર સમે રે ? બીજા મતની રે વાત હુંકા માંહિ ઉપજ્યારે કલિયુગમાં કમજાત રે, લોકો ભૂલમાં ૧ પૂજા નિવારી જિનવાણી લોપી ઈરિયાસમિતિની રાહ માળા રે પણ માને નહિં કલિયુગ ઉપની ઘાડ છે.. , ૨ કહેતાં અવગુણ એહનાં રે ક્યાંઈ ન આવે પાર જે અવળા ભામે પડયા રે ત્યાં રૂઠો કિરતાર રે.. - ૩ નાગરી તપગચ્છથી રે પાય (ચ) છદ ઉત્પન્ન કલિ યુગમાં કલંકી સમે રે શાંતિદાસ નિષ્પન રે.... સાગર જેહની એપમા રે તેહના જળના સ્વભાવ પીધે જન્મ દુઃખીયા હવે રે દુઃખ સમુદ્રની નાવ રે.. . લેભી લપટી જે હતા મૂકી લાજ નિજ આથ શાંતિદાસ જેણે કહ્યો રે બૂડવા ભવની પાથ રે.. તપગચ્છમાંહિ કરી રે નયવિમલે નવ રીત નવ માને નવ સારિખા રે ઘરનો એ અવિનીત રે આપમતીલે ઉપજે રે અવળી જેહની ધાત આગમ લેપે આપ્યા વિના રે તેર બેલની વાત રે.... પ્રથમ તે ઇરિયાવહી રે ષટ આવશ્યકના અંત મહાનિશીથે અક્ષરા રે ન દેખે અવિનીત રે... આચારાંગે પ્રથમે અંગે વસ્ત્ર ધુવે અને રંગે જેહ પાસર્થે સર્વથી રે કિમ હવે સાધુ તેલ રે એકણુ દેશે કિમ ફિર રે સાધુ જેહને રે ભેખ સકલ દેશ જઈને વરે રે ઉત્તરાધ્યયને દેખ રે... સંવર પાંચ ઇન્દ્રિય તણાં રે ચઉદ્ધસાય નિવાર ગછનો મમત જેહને નહિ ? તે સંવેગી ધાર રે... રાગ-દ્વેષ નવ મમતા મારે સાધુ ધરાવું નામ આચારજ પદવી તા રે સાધુને શું કામ રે...
TE