________________
- સઝાયાદિ સંગ્રહ
[ No કમ સબલ જ જાણુઈ કમ સબલ તે હેત હે ભવિયણ એ અઢારે નાતરાં કૌતુકને દષ્ટાંત હે . કમ૦ ૧ ગણિકા મથુરા નગરની કુબેર સેના નામ હે . યુગલપણે તિણે જનમીઆ સૂત પુત્રી અભિરામ હો , ૨ તે ગણિકાની માં કહે એ નહીં આપણુ જોગ હે . માત શીખામણ પિટીકા કરાવી મન જોગ હે . - ૩ દય કરાવી મુદ્રડી માંહિ લખીયા નામ હે .. કુબેરદત્ત નામ પુત્રનું કુબેરદત્તા પુત્રી નામ છે , અંગુઠી પહેરાવીને પેટીમાંહિ ઘાલી છે . જમના જલમાંહિં પરઠયા ગયા શૌરીપુર ચાલી હે .. શેઠ દય તિણે નગરનાં તે પિટી તેણે લીધ હે . એકે સૂત કરી રાખ એકે બેટી કીધ હે છે કે અનુક્રમે ભાઈ બેન કે માંહે માંહે વીવાહ હે સ્ત્રી દેખી તન મુદ્રડી એમ ચિંતવે મનમાંહિ હે , એ તે દેય મુદ્રડી સરખી સરખું નામ છે , માત-પિતા પૂછી તદા લે સંયમ અભિરામ હે .. તિણ પુર કુબેરદત્તની જણ જણ હાસ્ય કરત હે . "અનુમતિ માગી માતની મથુરા પૂર પહોંચંત હે , કમ વસું તે સાહની જનનીનું ઘરવાસ છે અઈ અઈ કર્મવિડંબના જઠે રહ્યા દશ માસ છે પૂરે દિવસે પ્રસવી બાલક તદા સુકુમાલ હો , પણ તે ન રહે રાવતે ગણિકાને અંજાલ છે દુહા જ્ઞાન પ્રમાણે મહાસતી જાણ સહુ વિરતંત ચલ આઈ મથુરાપુરી અધિકે હરખ ધરંત તિણિ પૂર કુબેર દત્તાને ગણિકા પુરસણજાત બાલકહે આવી સતી બોલે ઈણિ પરં વાત બાલુડા રે નીરે નિ રાવતે મ કરીસ રેયારોય રે ભેગવ રે ભેગવ કીધાં આ પણ જે પાતિક સવિ હેય રે ૩ (અપૂર્ણ
-
૨
,