________________
સઝાયાદિ સંગ્રહ
છે ઈણ પર છહ નાતરા રે લાલ ઝ માંહ્યું સંબંધ રે કુંવરજી. થારો પિતા મારા પિતા ને લાલ એ પિણ સાચ પ્રબંધ ૨. દેખાદેખે મારો વીર થાર પિતા રે લાલ ઉપજ્યા એકણ પેટ રે .. થારો પિતા પિઉ માહરો- રે લાલ તે પર મેંનેટ રે . . ૧૦ થારો પિતા પિઉ સાસુને ર લાલ મહારે સુસરો તેણ રે , શકિ જાયે થારો પિતા રે લાલ સુત મુજ સગપણ એર , . માહરા પિતાની માતને રે લાલ પ્રીતમ થારો બાપ રે , છે ઇમ દદે માહરી રે લાલ તિણ રૂડાં ચુપચાપ રે - - ૧૨ એ સગપણ સંસારને રે લાલ અતિકુચ્છિત આચાર રે , વાર અનંતી પામી રે લાલ કરી કહ્યું ધમ વિચાર રે , - જિણું થાનકસું ઉપને ૨ લાલ તિણ થાનકસું પ્રીત રે . મેં અવધે કરી જાણીયે રે લોલ એ સઘળે વિરતંત રે . . કુબેરદત્તા કહે સાધવી રે લાલ ભાંજે મનરી ચાંત રે . પ્રતિબુધા બેઠું જશું રે લાલ તે અંગુઠી દેખિ રે . . ચારિત્ર લીધે ચૂપચ્છું રે લાલ ત૫-૪૫ કરે અપાર રે . તુરત થયા તે દેવતા રે લાલ સાથે સુકૃત ભંડાર રે .. . એહ સુણે તમે પ્રાણીયા રે લાલ સંસારિ અધિકાર રે , કથન કરે શ્રીસારને રે લાલ તે પામે ભવપાર રે . .
૧
વેદન સહી માનવ ભવ લહીયું વ્રતવિહુ ભવ આલે ગમીયું ન કર્યો પરસ્ત્રી તણે પરિહાર જૂઓ ૧૮ નાતરા વિચાર વેશ્યાવસિં તે મથુરાગામિ કુબેરસેના એહવે નામિ , જાયું જુગલ તે છાનું કરી જતન કરી યમુના જલિ ધરી રાતિ વહી સૌરિપુરિ જાય શેઠ બેહની દષ્ટિ થાય તે વિચી લીધા જૂજઆ છેરૂ કેરઈ થાનક હુઆ નામ દીધું છે તેની માય ' નામ આપણનઈ અણુ જાય કુબેરદત્ત ને કુબેરદત્તા બિહું નામિ સુકા અંક્તિા
૨
૩
છે