________________
૫૦૫
ઐતિહાસિક આચાર્યો-મુનિઓની સજઝાય વિનતિ અવધારી પૂજ્ય પધારીઈજી સારીઈ વંછિત કાજ તીરથ મેટ ફલવધિ પાસજી ભેટવા શ્રીગુરુરાજ... . ૭ સકલ વાચક ચક્ર ચૂડામણીજી શ્રી દીપસાગર ઉવઝાય તસસીસ તેજસાગર તણજી સીસ લલિત સાગર ગુણ ગાય - ૮
[૬૦] સરસતિસામિણિ ધ્યાઉં હું સદગુરૂના ગુણ ગાવું, હે ભવિય વંદ શ્રી વિજયદેવસૂરિ પધારી શ્રી વિજ્યપ્રભ ગણુધારી એસવંસમેં અવતારી શિવગણ સાહ વ્યવહારી છે રંભા રૂપ સમાણું ભાણું તસ ધરિ પટરાણી જસ ઘરિ વીરજી જા બહુ ૨ ગઈ નરનારી વધાયો છે દિન દિન કુંવરજી વાઘે બહુ જ્ઞાનકલા તે સાથે શ્રી વિજયદેવસૂરિ પાસઈ દીક્ષા લે મનહ ઉ૯લાસઈ જમિ સરિમંત્ર આરાધી તિણિ ઉત્તમ પદવી લીધી ગુરૂ ગાયમ અનુકારી ગુરૂ સેહમનો પટધારી વિદ્યા વયરકુમાર
શીલઈ યૂલિભદ્ર અનુહાર ઉસુત્ર પંથ ઉસ્થાપઈ ગુરૂ સાધુક્રિયા પથ થાપાઈ ઉગ્રક્રિયા ઉગ્રવિહાર પાળે વ્રત નિરતિચાર બુધ ક૯યાણ સાગર મુનિરાય બુધ જ સ સાગર સેવું પાય , કવિ જ સવંતઈમ ભાખે ગુરૂ ગાઉ મન ઉલાસે
૬િ૧]. ઉડી સહીયર સહુ મિલી હે વંદે સદ્ ગુરૂરાય અભિનવ ગૌતમ અવતર્યો હે સુરનર પ્રણમઈ પાય..ઉડી સહિયર૦ ૧ શ્રી જયદેવસૂરિ પટોધરૂ હે શ્રી વિજયપ્રભ ગુરૂ એહ જગમ તીરવ થાઉ હે હેમવરણ સમ્ર દેહ.... ક્રિોધ માન માયા તજી હે કીધો લાભનો અંત માયા મમતા તજી કરી છે સમતા ધરી થયે સંત... ,, ચઉરાસી ગ૭ અંગશુઈ હે ઉચ્ચ અભિનવ સર વીર પટધર પરગડે છે પૂરવ પુણ્ય પહૂર. દશ લક્ષણ જે ધમના હે અંગ આપ્યા તેહ સમતારસ રાતે રહે હે ઉપમરસભર દેહ પીયર ખટ જીવન તણો હે પંચ મહવય ધાર ગુણ એશેષ અંગઈ વસઈ હે જય જય પરમ દયાલ