________________
યoo.
સઝાયાદિ સંગ્રહ રૂપાનાણુ ઉછાળતે
આવે હીર શૂભ પાસે રે પંચ રતન ગુરૂ મુખ વદે ગરી ગાથે ગુણરાસ રે મહેકે કપૂર બરાસ રે
કૃષ્ણગરના સુવાસ રે
દાન દીયે રે ઉલ્લાસ રે, સદ્ગુરૂ છે. એકવીસ મણ સુખડમિલી મલેયાગરૂ મણચાર રે મણચાર ગર તે મહાજને પાંચ સેર ઘનસાર રે શેર પન્નર ચૂઓ સાર રે - કેસર શુભ શેર ચાર રે
શેર પનર અબીલ ઉદાર રે ,, ૪ અઢીસેર કસ્તુરી મહાજને અંબર શેરહ ચાર રે વાજિંત્ર વાજે અતિઘણું મિલિઓ સંઘ અપાર રે પૂજ્ય પૂજ્યા વડી વાર રે
ત્યારી ચાર હજાર રે
ઉપની તેણુ હુ વાર રે ૫ અંગ સંસ્કાર જિહાં કર્યો
ચે) ચય ઉપર તેણી રાતિ રે. દેવે પુપ વરસાવીયા
સહુ દેખે પરભાત રે દેવ કુસુમ તે સાક્ષાત રે
આનંદ અંગ ન માત રે
ચામર ચાલી એ તાત રે , ૬ શૂભ કરવા માં તિહાં ભણસાલીયે ઉત્તગ રે (અચરજ) અચિરજ અંબ ફત્યે તિસે શૂભ ઉપરિ જે ચંગ રે સ્નાત્ર હુઈ નિત રંગ રે દેખત અતિ ઉછરંગ રે
તીરથ થયું તેહ અલંગ રે - ૭ બીજે સરગે ગુરૂ સુરથયા સુપનતણે અનુસાર રે સા માલજી રે ગંધારિયો સુર થયે સ્વર્ગ મઝાર રે તે સુર્ કહે વારો વાર રે એ ગુરૂ એક અવતાર રે. એ લહેરચે ભવપાર રે
એ સે નરનાર રે ,, ૮ કળશઃ ઈમ ત્રિજગ ભૂષણ દલિત દૂષણ શ્રી વિજયદેવ સૂરીશ્વર ઋદ્ધિ વૃદ્ધિ કલયાણ કારણ વંછિત પૂરણ સુરતરો મેં થશે છરણગઢહમાંહિ અતિ ઉછાહિ એગરે શ્રી સાધુ વિજય કવિરાય સેવક સૌભાગ્ય વિજય મંગલ કરે . ૯ .
[૬૨]. આજ ઉલટ ધરી આવાઈ રે લાલ જઈ દેવ વિહરિ મન મેલું રે શ્રીવિજય દેવસૂરિ તણા રેલાલ પગલાં રગિ જૂહારિ, દેવ વિહારિમાતું રે... વાડી નંદન વનપરિ રે લાલ શીતલ સરસ સુગંધ . રચના દેખી રૂડી રે લાલ મન કરઈ બહુ પ્રતિબંધ - ૨