SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિ સંગ્રહ મહંત પુરૂષ છઈ એક તેહનઈ તેડવા જાઈ સુરપરવી એ તતખિણુ શ્રી ગુરૂ પાસ તેજ તે પ્રગટિઉં તવ ગુરૂ પિતા શિવપુરીએ..૪૦ દેવ થયા વિજયદેવ તવ સુર અપછર જય જયનંદા મુખે કરઈએ.૪૧ તુજ ગુણ કેતા સુગુરૂ સંભારૂ રે એક ઘડી પણિ નવિ વિસરું રે તુજ સ્યુ મુઝાઈ જે છઠ્ઠનેહરે કેવલના જાણીઈ તેહ રે તુજ ગુણ ...૪૨ હવઈ માંડવીનું કરઈ મંડાણ રે ભણસાલી રાયચંદ સુજાણ રે અતલસ સેનેરીરૂપેરી રે ભાત ભાતનો કફઈ ભલેરી રે .. . ૪૩ લોહિકથી પામરો સારી રે માંડવી મેટી તેણઈ શણગારી રે તેરખડી તિહાં અતિહિ વિરાજઈ રે તે ઉરની કીધજ ફાવઈ રે.. ૪૪ જાણે નિરૂપમ દેવવિમાન રે બધઠી ત્યારી સહસનઈ માનિ રે માંડવીમાંહે ગુરૂને ઈસાઈ રે અનેક તિહાં વાછત્ર વજાવઈરે ભામિની ભગતિ ગુરૂગુણ ગાવઈ રે હીરથભ પાસઈ લેઈ આઈ રે સેવન ફુલે સંઘ વધાવધ રે ....૪૬ સૂખડી મણ એકવીસ અણવી રે અઢી શેર કસ્તુરી આવી રે મલયાગરૂ આપ્યું મણ ચાર રે પાંચશેર સારે ઘનસાર રે. . ૪૭ કુણાગર મણા ચારનું માન રે શેર ચાર કેસર શુભાવાન રે શેરપન્નર વળી આ ચૂએ રે શેર એક વળી આ બર જુએ રે....૪૮ પનર શેર અબીલ તે આ રે અંગ પૂજા અનિતિ) બહુ થાય રે મિલિએ સંઘ તિહાં અપાર રે ત્યહરી ઉપની ચાર હજાર રે ....૪૯ સુપરઈ અંગ સંસ્કાર તે થાવઈ રે લક સતિહાં દુખ બહુ પાવઈ રે શ્રી ગુરૂ કરૂણાવંત સમાવઈ રે નિજચય ઉપરઈ આપ પ્રભાવઈ રે. ૫૦ ફુલ તણે વર્ષો વરસાવઈ રે એણું પેરે ભવિયણ દુખ સમાવઈ રે તીન દિવસ લગઈ ફુલ તે નિરખ્યાં રે ભવિયણના તવ હિડાં હરખ્યાં રે..૧૧ ભણસાલી તિહાં શુભ કરાવઈ રે શ્રી જિનશાસન સેહ બહાવઈ રે જસકીર્તિ બહુલીજગ પાવઈ રે નાત્ર મહેન્સવ તિહાં બહુ થાઈ રે...પર સા માલજી હુઓ ગંધારી રે નિજગતિ અણસણું સમારી રે મેટે દેવહુએ છુિં જેહરે સીમ ધર પૂછી કહઈ તેહરે .. . ૫૩ સદગુરૂજીસ્યુ ધર નેહરે ત્રીજે ભવે શિવ લહસ્થઈ એહરે વાત પરંપરથી એ જાણ્યું રે ગુરૂભગતિમઈ તે ઈહાં આપ્યું રે.... ૫૪ સાચું તે નાણિનઈ સૂઝ રે કિમ છઘસ્થ તે સઘળું બુઝઈ રે સાહિબ શ્રી વિજય દેવ સૂરીશ રે સેવકની પૂરે જગીસ રે... ૫૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy