________________
૪૮૬
સજઝાયાદિ સંગ્રહ
સાત વરસ સુત હુએજ જબ જેસિંગ કુમાર સાહ કમઈ સંયમ લીઉજી છેડી નંદન નારી.. નવ વરસો જેસંગ કુંવરજી નિજ જનનીની સાથ પર સંયમ સુંદરીજી વિજય દાન સૂરિ હાથ.. સંવત સેલ તેરેતરઈજી ચઢઉ ચારિતરંગ સુરત બંદર માંહિ હુઆ જ શ્રી જિન શાસન જંગ... શ્રી વિજયદાનસૂસિરિ જય વિમલાભિધ થાણે રે હીરવિજ્યસૂરિંદની ચતુર ચેલે એહ આવ્યો રે જેસંગજી ગુરૂજગિન હર ભટારક હિયડલઈ શ્રી જયવિમલ ચેલે રે વિનયવિદ્યા ગુણે કરી વચ્ચે જાણે મેહન વેલે રે - ૧૧ અનુક્રમે ડીસઈ પધારીયા હીરજી ધ્યાઈ સુઝાણે રે શ્રીગુરૂવચનને શિર ધરી જેસંગ કરઈ વખાણ રે , પ્રગટ સુર ભણઈ-ગુરૂ સુણે જે તુમ્હ જેસંગ ચેલે રે તે હસ્યઈ ત્રિણ જગ પાવને જિયે હરશેખરા(ર) રેલે રે , ઈમ સુણ ગચ્છ ધણું હરબિઉ વિહાર ખંભાતિ કીને રે શ્રી જયવિમલ ગણેસ નઈ પંડિતપદ તિહાં દીને રે , સેલ છવીસઈ તિહાં લીયે લાભ પ્રતિષ્ઠાને માટે રે શ્રાવિકા પૂનીઈ તિહાં કીયો પદ ઉત્સવ નહીં ખોટે રે
જનગરિ ગુરૂ આવીયા અનુક્રમિં હીર સૂરિજે રે જયવિમલાદિકે પરવર્યા જિમ તારાગણે ચંદે રે તિણ નગરીમાંહિ મૂલગો મૂલ શેઠ સુજાણે રે પારિખ વીપા તણે ઘરે માંડ્યા સબલ મંડાણું રે . ફાગણ સુદિ તિથિ સાતમી લલિત લગન દિન લાધે રે શશધર મૃગશિરચ્યું મિલ્યો યેગ અમૃતસિદ્ધિ સીધે રે .. સેલ અઠ્ઠાવીસઈ અભિનવઈ હરખિ હીરજી સૂરિ રે શ્રી વિજયસેનસૂરીશ્વરૂ પાટિ ઠવ્યા નવનૂરઈ રે અચરિજ એહતિહાં હું જાણે પહિત લાગોરે મૂલે સરહ મૂલનક્ષત્ર સમે સગુણ સુર સંગે રે પાટણ પૂજ્ય પધારીયા ચેમાસું રહ્યા ત્રીસઈ રે હીરા જેસંગજી દુઈ મિલ્યા શ્રીસંઘનું મન હીસઈ રે પારણુઈ પિસ બહુલ પખિં ચઉર્થ થાવર વારઈ રે શ્રીવિજયસેન સરિ પટિ ઠવ્યા વાંઘા હર ગણધારિ રે .