________________
• ૧૯
સંજઝાયાદિ સંગ્રહ મયણું મહીપતિ પરગડુ જેણે મોડા બહુવીરૂએ શ્રીનદિષેણ મુનીશ્વરૂં રહનેમાદિક ધીરૂએ. - ૧૮ પાણીથહણ તમે કરેલ ભેગો બહોળા ભેગુ એ
ગત અવસર નહીં પછે લેજે જેગુએ.. બહેની સુણે-બંધવ ભણેએ એ સુખનું કેણ માંનુએ દેવતણું સુખ ભોગવ્યા -પામી અમર વિમાનુએ.... માનવ ભવ અતિ દેહિલો દોહિલે આરજ દેસુએ કુલ ઉત્તમ મિ દેહિ દેહિલે ગુરૂ ઉપદે સુએ.. - ૨૧ મન્મથને મદ ભાંજરું કરસું ઉત્તમ કાજુ એ સદગુરૂરાજ પધારીયા અનુમતિ દીયે તમે આજુએ . ૨૨ ઢાળ–એમ સહુસયણ પ્રમુખ સમઝાવીય પાટણ નયર મેઝાર શ્રીવિજયદાનસરીસર પાસિં લીધે સંજમ ભાર મુંઅરજી જાણ અથર સંસાર ગ્રહણાદિક શીખ્યા અભ્યાસે શ્રીગુરૂવચને ચાલે જોગાદિક તપ રંગે સાધે કુમતિ અધગતિ ઘાલે, કુંઅરજી ૨૪ સૂરિમંત્ર સૂરીસર સાથે ' અધિષ્ઠાયક તસ બેલે હીર હરખ તુમ પદ થાપ અવર નહિં એહ તેલે. ૨૫ શુભવેળા શુભ લગન જોઈ ગુરૂ આચારજ પર થાપે સંઘપ્રમુખ સહુ એ ગ૭ હરખે નિત જન સર્વ સુખ આપે, પંચ મહાવ્રત પંચસમિતિ તિમ ત્રણ ગુપ્તિ મન પાળે પંચાચાર કિમે નવ ચૂકે કુગતિ તણું ભય ટાળે છે. એમ તપગચ્છ નાયક ગાયે ધરી આણંદ આણંદ વિમલમુરિ
તસ પદ ઉદયે ચંદ શ્રીવિજયદાનસૂરિ
ગુણવતા ગણધાર તસ પાટિ ધુરંધર
શ્રીહીરવિજ્યસૂરિ સાર , જહાં મેરૂ મહીધર : જહાં દીપે શશીભાણું તિહાં પ્રતાપે એહ ગુરૂ જસ વહે સંઘ આણુ.. . તસ પદ પંકજવર
સેવક ભંગ સમાન કરજેડી પર્યાપે
હરી નામે બહુમાન... કલસ કલિકાલ માંહે એહ મુનિવર પ્રબલ ગુણ મહિમાનિલે વર સંજમ કમલા જગત વિમલા તાસ મુહ અણુવમીતલે બહુ ભક્તિભાવે થણે મુનિવર બત્રીસી અનોપમ રચી જે ભવિય ભણસે અને સુણસે તાસ બહુ મંગલ કરી.... - ૩૨