________________
૪૭૨
સજઝાયાદિ સંગ્રહ તેહના કીધા છઠ વળી વીસ વીરતણું છઠ બિસઈ ઓગણત્રીસ વળી છઠ્ઠ તુહે કીધા ઘણું પાખી-ચઉમાસી-અઠાઈતણ ૧૦ હિલા કર્મના દુવાલસ પંચ દર્શનાવરણીના નવ દસમ અંતરાયના દુવાલસ પંચ મોહનીયના અઠાવીસ અઠ્ઠમ.... ૧૧ વેદની, ગોત્ર, આઉખા તણું , અઠમ-દસમ તુહે કીધા ઘણા નામ કરમનું તપ નવિ થયું એહ મને રથ મનમાંહિ રહ્યો... ૧૨ ગુજર–માલવ વાગડ દેસિ મેદપાટિ–મારૂ-આડિ વિદેસિ સેરઠ-કાન્હડ-મદમણનઈ દેસિ શ્રી પૂજ્યજી દીધે ઉપદેસ. ૧૩ કામિ-ઠામિ તે મહોત્સવ ઘણા મનોરથ પૂર્યા શ્રી સંઘતણા ચઉવિ સંધ મિલ્યા તે બહુ ધરમવંત તે હરખ્યા સહુ.. ૧૪ પ્રમાદ તણું કીધઉ પરિહાર શ્રી વીરશાસન દીપાવણ હરિ પ્રતિપઉ સદગુરૂ જિહાં રવિચંદ શ્રી આણંદ વિમલ સુરિદ... ૧૫ પનર ખાસીઈ સાધુપંથ લીધ સંવત છનુઈ અણસણ કીધા ચાર શરણ મનમાંહિ ધરી શ્રીપૂજ્ય પેહતા દેવની પુરી.. ૧૬ અહમદાવાદ હઉ નિરવાણ માંડવી મહત્સવ અતિહિ મંડાણ ચઉવિત સંઘ ઘણુતપ કરછ શ્રી પૂજ્ય નામ હીયામાંહિ ધરઈ... ૧૭ શ્રીહેમવિમલ સર કેરૂ શીશ શ્રીઆણંદ વિમલ સૂરીશ શીશ વિનયભાવે પ્રણમી કહઈ તુમ્હ ધ્યાનિ મેરૂં ચિત્ત રહઈ. ૧૮ ૫ટ્ટ ધુરંધર તપગચ્છરાય શ્રી વિજયદાનસૂરિ પ્રણમું પાય શ્રી આણંદ વિમલસૂરિ કેરૂં સીસ શ્રી સઘતણી પૂરવું જગીસ... ૧૯
[ પ૭૩). વીર જિણેસર પાયે નમીરે સમરી સરસતી માય સૂરિશિરોમણી ગાઈઈજી નિર્મલ થાઈ કાય હૈ સામી સૂરિ શિરોમણી રાય હુ ગાઉ ગુણહ ભંડાર હે સામી ૧ ઈડર નયર સેહા મણુઉ રે તિહાં હુએ અવતાર સાહ મેધા કુલમંડણઉજી માણિકદે કૃમિ મહાર દિનદિન વાધઈ બાલઉછ
દીસંત સુકુમાલ હેમ વિમલ સૂરિપાસે સહી લીધી દીક્ષા સાર વિનય કરી વિદ્યા ભણીજી વ્યુતનું દુઓ જાણ કુમતીના મદ ગાલતું જ
નવિ કે માંડઈ પ્રાણ ગણધર પદ તુહ થાપિઉછ ઓસવંસ કુલ હીપતુંજી દેખી ગુણહ ભંડાર
અપાર