________________
અeo
સજઝાયાદિ સંગ્રહ
E3 એકત્વ ભાવનાની સઝાયો [૬૯] જગમેં ન તેરા કેઈ નર દેખહુ નિચ્ચે જઈ સુતમાત તાત અરૂનારી સૌ સ્વારથકે હિતકારી વિણ સ્વારથ શત્રુ સેઈ જગમેં ન તેરા કોઈ ૧ તફિરત મહા મદમાતે - મૂરખ વિષયન સંગે રાતે નિજ અંગકી શુદ્ધ-બુધ બેઈ જગમેં, ઘટ જ્ઞાન કળા નવિ જાકું પર નિજ માનત હૈ તાકું આ ખર પ્રસ્તાવા હેઈ જગમેં નવ અનુપમ નરભવ હારે નિજ શુદ્ધ સ્વરૂપ નિહાળો અંતર મમતા મલ બેઈ જગમેં, પ્રભુ ચિદાનંદકી વાણી તું ધાર નિચે જગ પ્રાણી જિમ સફલ હેત ભવ દઈ જગમેં,
[૫૭૦] આ પ્રાણી એકલો રે પરભવ એકલે જાય પુણ્ય પાપ સાથે ચલે રે સ્વજન ન સાથી થાય રે પ્રાણ ! ધર જિન ધર્મનું રંગ પામ સુખ અભંગરે પ્રાણી ! : માલ રહે ઘર સ્ત્રી વળે રે પિળે વળાવી કથ સ્વજન વળે સમશાનથી રે પ્રાણુ ચલે પરપંથે રે , સ્વારથી મેળાવડો રે
સ્વજન કુટુંબ સમુદાય સુખદુઃખ સહે જીવ એકલે રે કુળમાં નહી વહેચાય રે... ૩ પ્રાણ ભેગુ લખ આપીને રે વસુમતિ કરી નિજ હાથ ચક્રી હરિ ગયા એકલા રે પૃથ્વી ન ગઈ તસ સાથ રે.. ૪ લખપતિ છત્રપતિ સૌ ગયા રે રિદ્ધિ ન ગઈ તસ સાથ હાક સુણી જન થરથરે રે તે ગયા ઠાલે હાથ રે. ૫ અભિમાની રાવણ ગયે રે જગ જશ લેઈ ગયે રામ આખર જવું એકલું રે
અવસર પહોંચે જામ રે.. - ૬ એકાકી પણું આદયું રે મૂકયું મિથિલા રાજ વલય દષ્ટાંતે બૂરીયે રે ત્યાગી થયે નમિ રાજ રે. . ૭