________________
અઢાર નાતની સઝાયો જ્ઞાન તણા ઉપકરણ ભલા શુદ્ધ ભાવે છે અગીયાર પ્રમાણ કે. દાન સુપાત્રે દીજીયે સ્વામીવાત્સલ્ય હે કીજે વિધિ સાર કે ૧૦ એ વિધએ તિથી પવને આરાધના હે લહીયે સુખ પરમ કે સુવ્રત આવકની પરે પાલંત હે ગુટે અષ્ટકરમ કે... - ૧૧ વીરતણી વાણી સુણી પ્રતિ બૂઝયા હે ભવિછવ અનેક કે વ્રત આરાધના બહુ કરે થયો તિથીને હો મહિમા અતિરેક કે ૧૨ સંવત અઢાર પંતરે સંઘ આગ્રહ હૈ કીધી સઝાય કે આનદ નગર માંહે વળી એમ પભણે હા જિન ઉદય સૂરીશ કે... ૧૩
8 અઢાર નાતરાની સજઝાયો [૩૯] મથુરા નગરી રે, કુબેર સેના ગણિકા વસે મન હરણી રે, તરૂણ ગુણથી ઉલ્લસે, તિણે જા રે, યુગલ ઈક સુત ને સુતા;
નામ દીધું રે, કુબેર દત્ત કુબેર દત્તા. ઉથલે : મુદ્રાલંકૃત વસ્ત્ર વિંટી. યુગલ પેટીમાં ઠ,
એક રાત્રિમાંહિ નદી પ્રવાહ, જમુનાનાં જળમાં વહ્યો: સૌરિયપુર પ્રભાત શેઠે, સંગ્રહી વહેચી કરી;
એક પુત્ર કે પુત્રીય બીજ, રાખતાં હરખે ધરી. ચાલ : બિહું શેઠે રે, ઓચ્છવ કી અતિ ઘણ;
કર્મ ચગે રે, મળીયે (કરીયે) વિવાહ બિહુ તણે સારી પાસા રે, રમતાં બહુ મુદ્રા મિલી;
નિજ બંધવ રે, જાણીને થઈ આકળી. ઉશ: આકુળી થઈ તવ ભગિની, વિષય વિરક્તા તે થઈ ? : આ
સાધ્વી પાસે ગ્રહી સંયમ, અવધિ નાણી સા થઈ
વ્યવસાય કાજે કુબેરદત્ત હવે, અનુક્રમે મથુરા ગયો . . . - વળી કમ ગે વિષય ભેગે, વિલસનાં અંગ જ થશે. ૪ ચાલ : નિજ બંધવ રે, પ્રતિબંધનને સહુણ,
વેશ્યા ઘર રે, આવીને સા સાહણી; ધર્મ શાળા રે, પારણાની પાસે રહી; હુલાવે રે. બાળકને સા ઈમ કહી. ૫