________________
ઉપદેશક ૨૫, બહુ તેરી સજઝાયો
૪૫૩ જાળ છે કાળના હાથમાં
નાખતાં કેટલી વાર જીવ તું માયામાં મહી રહ્યો - કેમ ઉતરીશ ભવપાર... - જે બિંદુ છે ઠારને
તે પેટે સંસાર દેખતાં દીસે રળિયામણે
ખરતાં કેટલીવાર... જે નીરનો પરપોટડે
જોતાં જે પ્રગટાય મૂરખ મન નથી જાણતો
જતાં જળમાં સમાય.. , પિલે ઢલ જેમ બોલતે તે સંસાર જેવા ધુમાડાનાં બાચકાં
જેવી વેળની વાડ... કાચો કુંભ જળ ભર્યો
રહે એ કેટલીવાર કાગળ ભીને રે પાણીમાં એવે સકલ સંસાર જે ચંદનને ખેરીઓ તેવી કાયાની રીત જે વાયરે દીવડે
જેવી વેલની ભીત... જેવો છાયા પરની
જેવું અંજલિનું નીર જેવા કુવામાં વાદળાં
તેવું મિથ્યા શરીર.... નદી કાંઠે જે રૂખડાં
તણાઈ જાય જળપૂર જીવ! તું ધન રામામાંહી રહ્યો અંતે મળી જાય ધૂળ... » સ્વનું લાગ્યું રે ઊંઘમાં પામ્યો લીલ વિલાસ જાગતાં તે દીસે નહિ
અતે થાયે નિરાશ... અણુચિંત્યું તેડું આવશે તેલ વિણ દીવે ઓલાય મારુ મારુ તું કરી રહ્યો તારું કંઈ ન થાય. • જે સંગ નદી નાવ તણે તે સકલ સંસાર પછી કઈ કોઈને મળે નહીં કેમ ઉતરીશ ભવપાર... , હેજે વાસ પક્ષી તણે
સંધ્યાયે એકઠાં થાય પછી કઈ કેઈને મળે નહીં પ્રભાતે ઊડીને જાય... , જેવું પાત્ર છે વૃક્ષનું
દીસે શોભાય માન દિન પ્રત્યે થાય જેવું પાંદડું તેવું કાયાનું વાન. કાળ સિંચાણે રે શિર ફરે મૂરખ કરે રે પ્રપંચ અણચિંત્યું તેડું આવશે વિણશી જશે સહુ સંચ.. ૧૬ સુખ સેવનનું રે પાંજરું રને જડીઆ છે નંગ મૂરખ મન નથી જાણતે ક્ષણમાં થઈ જશે ભંગ. . પિપટ બેઠો રે પાંજરે - બહાર ઊભે માંજાર મૂરખ મન નથી જાણતા ઝડપતાં કેટલી વાર....