________________
*
૧૫
૪૪૮
સઝયાદિસંગ્રહ ધનુષ પાંચસે ઉચી કાયા લાખ ચોરાસી પૂરવ આયા પ્રથમ દેવકા નામ સમરના -તે એતે
૧૨ મથુરાનગરી નમિજિનરાયા (ઋષિરાયા- રાજર્ષિ) ઉપની વેદન ખમી ન જાયા ચૂડી ખલકત અંગે રોગ ન ખમણું તે એતે, વૈરાગી શ્રી જખુ કુમારા જિણે પ્રતિબોધી આઠે નારા ક્રોડ નવાણું ધન પરિહરના તે એને શાલિભદ્ર ભેગી સુકુમાલા જિણે તજી બત્રીસ બાલા શ્રેણક આય ધરમ ચિત્ત ધરના તે અનેક દશ ભદ્ર રાજા અભિમાની સમવસરણ પેહત મહાજ્ઞાની સુરપતિ દેખો સંજમ આદરના તે તે સ્થલીભદ્ર કશ્યા ઘર રડીયા સે ભી દુક્કર દુકકર કહિયા કેશ્યા પ્રતિબોધી ગુરૂસંગે ચલણ તે એતે, ગજસુકુમાલ કાઉસગ્ગ વન કરના સેમલ સસરે અગ્નિ શિર ભરના જલગથે કરમ પરમ સુખ વરના તે એતે,
૧૮ શ્રી શ્રેયાંસકુમાર દાતારા જિણે ઋષભકું દીયા આહાર હુઇ વૃષ્ટિ લછી ઘર ભરના તે એને વિજયશેઠ વિજયા ઘરનારી દેનું શીયલ પક્ષ અતિસારી પ્રતિબધી સંયમ આદરના તે એતે. કુબજ લેઇ ગયો લંકાપતિ શયલ નખંડયું સીતા સતી દેખત દુષ્ટ અગ્નિમાં જલન તે એતે, અપને રૂપકા કીયા ગુમાના સનતકુમાર ચક્રી કર જાના દેખત તુરત અંગે રોગ ન ખમણ તો તે અઢાર સહસમાં મોટાસતી તે મેં પ્રશસ્યા મોટા જતી મોદક ચૂરી કેવલ સુખ હરના તે એને સૂત્ર સિદ્ધાંત સાંભળો રે ભાઈ નિંદા વાત તજેરે પરાઈ જિનકી મહિમા ભાદધિ તરના તો એને
૨૪ જિણે વસકીયા યારે કસાયા તિણકી પ્રીત કઈ પાતિક જાયા કહઈ સાધારણ ધરસી ચિત્ત ધરના તે એને પર એતા કયા કરના? ૨૫