SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ એતે, ઉપદેશક ૨૫, બહુતેરી સઝાયે ધરમ અધરમી દેવકુમાર છેદન-ભેદન કરે અપાર તિનકે બસને નહીં ઉઘરનાં રચત સુખ જહાં જીવકું નાંહી વસત વહે ગત નીચી માંહી દેખત દુ:ખ મહાભય બરનાં એ તે. પ્રાગ ભજ્ય સર અવતાર ફીરતી ફરત યહ જગત મઝાર આવત કાલ દેખ કરહરનાં એતે. સુર ઈદ્ર અરુ સુખ સંજોગ નિશદિન મનવંછિત કે ભેગ છિન કે માંહિ તિહાં તે ચવનાં એતે બહુજન મંતર પુણ્ય કમાય તબ કહું કહી મનુષ પરજાય, કામે લગ્યે જરા ગદ મરનાં એતે. ધન-જોબન સબહી ઠકુરાઈ કર્મ જેગર નવનિધિ પાઈ સે સુપનંતર કાસા છરનાં એતે, નિશદિન વિષય લેગ લપટાના સમજે નહિ કૌનગર તિજાના છિન છિન કાલ ઔરબલ ચરના એતે ઈન વિષયન કે દુખ દીને તબહુ તેહી રસ ભીને નેક વિવેક હિદે નહિ ધરના એતે પર સંગત કે તે દુ:ખ પાવે તબહું તે કુલા જ ન આવે વાસન સંગ મારજય જલનાં તે દેવ ધામ ગુરૂ ગ્રંથ ન જાને સ્વ પર વિવેક હિરદે નહિં આને કર્યું હસે ભવસાગર તરના પાંચ ઇંદ્રિયતીવટ પારે પરમધર્મ ધન મું સન હારે ખાઈપાઈ એ તે દુઃખ તરનાં એતે સિદ્ધ સમાન ન જાને આપ તાતે તોહી લગતુ હે પોપ કોલ દેખ ઘટપટ હી? ઘરનાં શ્રી જિન વચન અમૃતરસબાંડી પીવે કય નહિ મૂઢ અજ્ઞાની જાતે હોય જનમ મૃત્યુ હરના એતે. જો ચેતે તે એ છે દાવ નહિ તો બેઠા મંગલ ગાવ ફિર એહ નરભવ વૃક્ષ નહીં ફલના ભયા વિનવે વારંવાર ચેતન ! ચેત ભલે અવતાર હૈ દુલહ શિવનારિ વરના એતે, જ્ઞાન દરસન મઈ આતમાં ચારિત્રમથી સુભાય સે પરમાતમ ધ્યાઈ યહ હે મોક્ષ ઉપાય સતરસેં એક્તાલ કે - - માગસિર સિત પક્ષ તિથિ સંકર ગિન લીજીયે શ્રી રવિવાર પ્રત્યક્ષ એતે
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy