________________
ઉપદેશક ર૫, બહું તેરી સઝા
૪૩૭
૩૬ [૫૪૭] ઈમ ભણઈ સેહમ સામી બૂ સામિ પ્રતિ સુકુમાલ શ્રી વીર જિણવરિ કહિ છણિ પર ધમ મારગ વિસાલ પામીઈ અવિચલ પદ સંકોમલ જસુ પસાઈ સાર શ્રી રાજશોલ ઉવઝાય બોલઈ સયલ મંગલ કાર... જાણવા જીવ-અજીવ લેકાલોક માંહિ વિસેસિ ઈક રૂપિ ઈક અરૂપિ બિહુ પરિ અજીવ પ્રદેશ જે જીવભેદ કહ્યા બે બિહુપરિસિદ્ધિ ભવનઈ નામિ તિહાં સિદ્ધપનર પયારચૌદહ રાજ ઉપર કામ જલ જલણ વણસઈ વાય પૃથિવીકાય બિતિચઉ પંચ ઈદ્રિી પ્રમાણુઈ જીવ ભવન જાણ વિણ ખલખંચ... ઈમ કહ્યા વિણવર વીરે સમરથ અરથ જિનમત સારી તે ચિત્ત ધરતાં વિજ્ય લહઈ હવઈ જય જયકાર આ ઉપદેશક ૨૩, ૨૫, ૨, ૩૫ બહુ તેરી સજઝા [૫૪૮] સરસત સાંમણ હુ તમ વિનવું સદ્ગુરૂ લાગુ પાય જીવ જ જાણે રે ભેળા પડ રહ્યો નહીં કીયે અરિહંતનો દેથાન ૧ મૂરખ જીવડા રે ગાફલ મત રહે ગાફલ ખાશે રે માર તપ-જપ કિરિયા રે ચાખી આદરે લાહો લીયે રે લાર.. મૂરખ જીવડારે રતન ચિંતામણિ નરભવ પાયને ચિત્ત રાખીએ રે ઠામ નિદા વિસ્થા રે આળસ છડીને ભગવંતને નામ.. . . ૩ સગા સનેહી રે બેટા પતરા કાકા બાપને માય બુધવ પીતરી આ રે દેખત રહે જબ કાલ ઝપેટી લે જાય.... . ૪ બાળપણે રે તુ રામત રમે જોબનપણે કીયે રે ગુમાન બુઢાપણે જેરે કાયા થિર નહીં કરલે રિહંતને દયાન... - ૫ ડાભણી રે જળનો બિંદુ જે સંધ્યાને રે વાન અથરજ જાણે રે થારો આઉખે ક્યું પાકે પીંપળનો પાન . ઘડીયાલા પરે ધું વાજે ઘડી તિમ તિમ ઘટે તુઝ આય કાલ અચાનક આવી ઘેરશે તું રાખ ધરમને રે ચાવાય)....૭ જોબન છે રે દિન દશ ટાણે જાશી ચટકી લગાય . જરા ધુતારી રે આવી લાગશે સુકૃત કરણી કરલે ભાય. . ૮.