________________
અગિયારસની સજઝાયો
૨૩ ૩િ૬] આજ મારે એકાદશી રે નણદલ ! પડિકમતાં પણ વાતું ઈમ કરતાં જે ધરાય નહિ તે ભેળું વહીયે ભાતું.. આજે. ૧ માહરે નણદોઈ તુઝને હાલો મુજને તારો વીરે પડિકમણમાં વાતું વહાલી જિમતાં હાલે શીરો. પાંચ-સાત ભેગી થઈને વાતે વાતે સાંધે કાંઈક પાપ પરિહરવા આવે બારગણું તિહાં બાંધે..... એક ઉઠતી આળસ મરડે બીજી ઉઘે બેઠી નરીયો માંહેથી કાંઈક નીકળતી ભરદરિયામાં પડી... - ડીગ દેતી કાંઈ નવિદેખે
આડું અવળું પેખે - પડિકમણામાં જીવ ન રાખે તે કિમ આવે લેખે.. આઈ-બઈ-નણંદ-ભોજાઈ નાની-મોટી વહુને સાસુ સહિયર માં ને માસી શીખામણ છે સહુને... . કહે મકાનચંદ મન થિર રાખી જે પડિકમણું કરશે રાગ-દ્વેષ મનમાં નવિ ધરસ્પે તે ભવસાયર તરસ્ય... ,
[૩૭]
સદ્દગુરૂ પાય નમીયેંજી ભવિ તમે સાંભળે અશુભ કમ તેહથી ગમીયેજી ભવિ. હારિકાઈ નેમજી આવે છે કૃષ્ણજી વંદન જાવેજી - ૧ ઉપદેશ છે તિહાં જાણછ , પુણ્યતે કરણું વખાણી છે . તવ તિહાં કૃષ્ણજી બોલે છે , કે નહિ ધર્મ જ તેલેજી ત્રણસે સાઠમે દાખે , એક દિવસ એવો ભાજી જેહથી હવે બહુલું પુયજી -અટ કરમ કરે ત્યજી તવ તિહાં જિનજી ભાખે છે મૌન એકાદશી દાખે તેહ દિવસ કિમ કહીયે જ છે દેટસે કલ્યાણક લહીયેજી સુવ્રત શેઠે કીધીજી
મૌનપણે તે લીધીજી તસ્કર સાંભળી આવ્યાજી શાસન દેવી થંભાવ્યા છે નગર પ્રશંસા વારૂજી
એ છે ધમને તારુજી , અગ્યાર વર્ષ જ કીજે છે તે તે શિવસુખ લીજે જી .