SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનની સકાય ભલી ભલી પરિસા ચવ્યા રે આપી સરસ આહાર છડી જાઇ દિસ દિલઇ રે પંખી જિમ કુવિચાર.. - સારથી જિમ કુરિ રહઈ રે મૂકી બળદ કુસીસ . સુગુરૂ ભલા તપ આચરઈ રે મનિ નવિ આણઈ રીસ... , મન સંવેગ ધરઈ ઘણું રે સુગુરુ યેલ ગુણધાર શ્રી રાજશીલ વિઝાય ભણઈ રે ત્રિભુવનિ જય જયકાર.. ૬ ૨૮ [૩૯] શ્રી વર્ધમાન ભવું કઈ રે શિવપુરિ મારગ એહ ભવિકજીવન ક રણમાં રે ટાલી સયલ સંદેહ ચતુર નર! અવધારઉ રે મનિ અવધારઉ સાર. ચતુર નર૦ ૧ પંચ ભેદ જિહાં નાણુના રે સમકિત આઠ પયાર આઠ ભેદ સંયમ તણા રે ભેદ તપ છઈ બાર... લેક-અલોક માંહિ જાણીયાં રે નાણઈ ભાવ અભાવ સહીઈ દેસણુ લગી રે ઈમ જિન બે લઈ ભાવ... - ૩ સંયમ જિમ જિમ પાલીયરે તિમ તમ ભવદુખ જાઈ આદરતાં તપ અકરઉ રે કાથા નિરમલ થાઈ... અધ્યયન અઠ્ઠાવીસમઈ રે બેલ ભલા એ ચારિ શ્રી રાજશીલ ઉવજઝાય ભઈ રે પાલતા ભવપાર. - ૫ ૨૯ [૫૪] ઈમ ભણુ સહમ સામિ જ બુ પ્રતિઈ મધ સુણિી રે ઈસ્યુ રે વિચાર શ્રી જિન કન્જલિ અધ્યયન ગુણત્રીસમઈ અવિચલ સુખદાતા રે પ્રાણી ! જાણય ત્રિદુત્તરિ બેલ સમકિતના બહુમલરે...પ્રાણી! જાણીય૦૧ એક સંવગ નિરવેદ રૂપિ ધમની સદ્ગુરૂ સાહની ભક્તિ પાપ આલેયણ નિંદણ ગરહણ સામાયિક નિજ શક્તિ રે... - ૨ સંથ)ઘવણ જિણ ચઉવીસ ગુરૂ વંદણ પડકમણું કાઉસગ સાર પચ્ચખાણ જિણ થવાથુઈ મંગલ કાપડિલેહણા ચાર રે... . ૩. પ્રાયચ્છિત્ત ખામણ સક્ઝાય ગુરૂદણુ પૂછિવું ગુણવું રંગ એક અણુ પેહ ધરમહ કથા માંડીઈ માનીઈ જિનવર રંગ રે.... ૪ મન કરલે થાનકિ સંયમતપધરૂ જાણિ સુહસાય અપડિબદ્ધ સુવિચિત્ત સણસણ વિણચરણ ધરમ ઉપાય રે.. . ૫ સ–૨૮
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy