________________
ઉત્તરાધ્યયનની સજ્ઝાયા
જિષ્ણુ જીભઉ તપ અલિ માહ. મયણુ વીર અધ્યેયનિ એકવીસમઇ એલઇ શ્રી જિનવીર જિનવીર ભણુઇ ઇમ ખમઈ પરીષહ ખાવીસઇ જલવ'ત પાલીય પંચ મહાવ્રત અવિચલ સમુદ્રપાલ બલવંત કેવલપામી પહુંતઉ શિવપુરિ ધન ધન તે મુનિરાય ઇમ એલઈ આણુ દિઈ સુદર શ્રી રાજશીલ ઉવજ્ઝાય... ૬ ૨૨ (૫૩૩)
20
સૌરીપુર રળિયામણુઉ સાહેલડી રે નરવ૨ શ્રી વસુદેવ ઘરણી રાહિણી દેવકી ગુણ જ પઈ જસુદેવ જસુદેવ સિરખા રામકેશવ પુત્ર એ ખલવ'ત અવર નરવર સમુદ્રવિજય શિવારાણી કહત તસુપુત્ર સામી સિદ્ધગામી નેમિ નામિ ચગ ઇક સહસ ઉપર આઠ લક્ષણ જાસુ દીસઈ અગ ત્રિભુવન નાયક સામલઉ સાહેલડી રે યાદવ કુલ સિણગાર તસુ કારાણે રાજીમતી સાહેલડી રે માધવ માંગઇ સાર... ૨ અતિસાર લકઇ હાર હરાવઈ જવ કાલી થંભ ગુણુ ગેહ દેહ સનેહ પૂરિત અવતરી કર રભ જસુવેણુ દંડ ભુર્વંગ ચગમ રયણમણિમય રાખડી આંખડી વિનતા તણી સેહઈ (જસી ૫`કજ પાંખડી...૩ નેમિ જિજ્ઞેસર પરણવા સાહેલડીરે ચાલઈ જાન સંપૂર હુયવર સેાહઇ પાખર્યાં સાહેલડી રે મયગલ મિલ્યારે સિંદૂરિ
સિ ંદૂર સેાભિત દાન ઝરતા યણ કરતા સારસી ધસમસઇ પાયક સબલ નાયક કઈ સિરસી પારસી દ્રુહે દ્રુહ ઢાલ નિસાણુ કાહલ પુરૂવડીરણુ તૂર ઇમ જાન મેલી રામ–કેશવ યા આલિ સૂર... ગયવર ચડી વર સાંવિરએ સાહેદ્રાડી હૈં મિલઈ સુહાસણ નારિ લૂણુ ઉતારઈ ગેરડી સાહેલડીરે પહુ'તુ ઉગ્રસેન ખારિ પ્ ઉગ્રસેન મારઇ વરી જિવારઇ દેખી રાઝ સીચાલ સિ મેર તીતર મહિષ શબર તરૂણૢ જે જખાલ પરિપઇઠા એસ દીઠા એક વાડામાંહિ સારહી પૂછ્યું કાણુ કારણ પસૂ ધર્યાં એ સાહિ...
·
૪૯