________________
-
૮
-સઝાયાદિ સંગ્રહ પૂરઈ યાનિ મુનિ ઈમ ભણઈ થિર વિષય સુખ કાજ કિ નિરપરાધ જીવ કાંઈ હયઉ નરવર ઘણુ સરસાજ કિ.. . ૫ મુનિ ભણઈ રાણમ રાજ ગજરથ સહુ એ છઈ કારિમુ ચારિત્ર માંડઉ પાપ છાંડઉ કાંઈ દુરગતિહિ ભમ્ વઈરાગવાણી ચિત્તિ આણી રાઉ રાણું પરિહરી કરીલચ શિર વારિ હેલિ નરવર સંયમ લખમી આદરી... - ૬ ગુરૂ આદેસઈ મુનિવરૂ એ - માંડઈ વસુહ વિહાર કિ મારગિ પિત્રી ગુરુ મિલ્યા એ બે કરઈ ધરમ વિચાર કિ. . ૭ બે કરાઈ ધરમ વિચાર ચક્રવર્તિ ભરહ સનત કુમાર એ શ્રી સગર મઘવા શાંતિજિન અરૂ કુંથુનાથ ઉદાર એ કર કુંડ નિગમનમિ મહાબલ દુમહ જે જોગસરા શ્રી પદમ ચક્રવર્તિ ઉદયન દશાર્ણ ભદ્ર અલસરા. ઈમ જિનશાસનિ મુનિવરૂ એ આપીય અંગજરાજ કિ જ્ઞાન ક્રિયા પ્રતિ ૫ લતાં એ સાર્યા સહુ નિજ કાજ કિ ઈમ કાજ સાર્યા રાઉ સંપમ સંભલી મુનિવર તણું આદરી પંચય મુનિ મહાવન કમ ચૂરી આપણું અઢારમિ અધ્યયનિ પામિ મિલી ભગતિ જિનવરતણી ઉવઝાય શ્રી રાજશીલ બોલે મનહ પ્રીતિ આપણી..
૧૯ [૩૦] નયર સુગ્રીવ સેહામણુઉ વનવાડી સુવિશાલ બલભદ્ર નામ નરેશરૂ રાજ કરઈ સુવિસાલ પટરાણી નામે મૃગા
બલશ્રી નામ કુમાર રૂપ સેભાગહિ આગલા જાણે ઇંદ્ર(કુમાર) અવતાર... રંગ મૃગાપુત્ર મુનિવર જયઉ એ જસુ ગુણ કુણ પામઈ પાર હેલિ મયણ જીપી કરી જિલણ ભવ તું પાગ્યે પાર.. ગિ ઈક દિનિ મંદિરિ સિર રહિ અંતે ઉર પરિવાર મુનિવર દેખી આવતુ કુઅર સનયર મઝારિ જાતી સમરણ આપણું પરભવ દીઠે જામ માતાપિતા આગળ રહી વયણ ભણઈ ઈમ તામ... પંચ મહાવ્રત સંભલ્યા નરસુર સુખ દાતાર નિરયતિરિય દુઃખ દોહિ સહ્યાં અને તીવાર એ સંસાર અસારવું દીસઈ મલ ભંડાર જરા–મરણ અતિદુહી કિમ તરીયાઈ સંસાર..