SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જર સજછાયાદિ સંગ્રહ રાફરાણી માતાપિતા છહ જણ અવિચલ ઠાણ, બાલ ૧ અહ ઘરવાસી ખપ નથી લેસું સંજમ ભાર માઈ પિતા પ્રતિ ઇમ ભણઈ બે જણ બાલ કુમાર - ૩ જે જે દિન જાઈ વલી તે તે ના'વે એક પાપ કરતાં જાઈ જે અફલ નિયુSિ સુવિવેક ૫ ૪ જનમી ૨ જસુણી પિતા પુત્રતણા સંજોગ ધન યૌવન જીવીત મિલઈ સયલ અસંખ્ય સુર લેગ , ૫ ઘરમતણી મતિ દેહિલી સ યમ ૬ દરવાત ભવે અનંતે પામીઈ જિણ જિણ સુંદર તાત . ૬ ઈમ પ્રતિબધી ચઉદમાં અધ્યયનિ સુહશીલ : મુગતિ પહુતા છજણ બેલઈ શ્રી રાજશીલ . ૭ ૧૫ પિરી મુનિવર મુનિ અતિભલા તપ તપીય ન કાંઈ માગઈ રે , વિષમ વિષય વાંછે નહીં ઘરવાસિ નેહ ન લાગઈ રે ... તે ભિક્ષાચર અતિભલા શ્રી વીર જણુંદ ઇમ બલઈ રે શ્રી અધ્યયન પરમઈ તિહાં ગિરયડી કે નવિ તેલVરે તે ભિક્ષાચર ૨ માન-અપમાન નવિ ધરઈ જે હિયડઈ હરખ વિષાદ રે ઓષહ મંત્ર ન સાચવઈ વલિ ટાલિ પંચ પ્રમા રે. . જે સંયમ લીધા પછી ઘરવાસઈ જે પણ દીઠા રે ફલ કારણિ ઇહ લેકના તિહાં પરિચય ન કરઈ મીઠા રે.. . અરસ-વિરસ ભિક્ષા તાહી જે નિજમનિ રેસ ન આણઈ રે તે સુખ પામઈ સેહિલા શ્રી રાજશીલ વખાણુઈ રે... ૫ ૧૬ પિર૭. વન મહસેન સમી વન મહસેન સમેસર્યા એ બ્રહ્મચારી દશ ઠામ ભવિયણ પ્રતિ જિન ઈમ કહઈએ સેલમાં અધ્યયનિ સુહામિ (નિરમલ)૧ નિરમલ મનિ નિત પાલીઈ ટાલઈ વિષય વિકાર રેગ સવે રિ તલઈ એ સર કરઈ જય જયકાર... . ૨ નારિ નપુંસક પશુ પખઈ એ આદર વસહિ વિલાસ નારિ આસણિ નવિ બેસવું એ જિહાં રહઈ નારિ જૂયાસ... - ૩ નારિ ઇદ્રી નવિ ઈય એ (અગન નિરખીએ) પૂછીએ ન તેહની વાત રહીઈ ન ભીંતરિ આંતરિઈ એ સરસ ન લીજઈ ભાત. . ૪ પૂરવ સંગ ન સમરીયઈ એ લીજઈ ને અધિક આહાર અતિ ભલઉ વેસ ન પહિરીઈ એ પરિહર પંચ પયાર... . ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy