________________
ઉત્તરાધ્યયનની સઝાય
૪૧૫ ચિત વિરતા માયાવી નહીં પ્રિયધર્મ વલી સુવિનીત છે ડરે પાપથી અતિ મહીત કરે ચેથી લેગ્યા પરતીત હો . કૈિધાદિક જેહને પાતળા શાંત દાંત અને જોગવંત છે સાચું પરમિત કહિ મુખ થકી કહ્યો પદ્મશ્યા વિરતંત હો - ૧૧ ધ્યાન આરંભ તે રૌદ્રને આઠ પ્રવચન માતાના ધાર હે વીતરાગ સરાગી ભાવમાં કહ્યા સકલ લેવા ધરનાર હો . હવે થાનક લેશ્યાને સુણે અસંખ્ય ઉત્સર્પિણ માન હો તસ સમય પ્રમાણે તે જાણજે ઈમ બેલે શ્રી ભગવાન છે . અ તમુહુરત અધિકેરડી સાગર તેત્રીસની જાણ હે થિતિ કૃષ્ણ શુકલ લેશ્યા તણી ઉત્કૃષ્ટિ કહી જિન ભાણ હે . ૧૪ દશ સાગરનીલ લેશ્યા તણી વલિપલિય અસંખ્યાતા ભાગ હે ત્રિણ સાગર ભાગ એટલે કહી કા તિથિત વીતરાગ હે . ૧૫ દેય સાગર પલિય અસંખ્યને ભાગે અધિકી તેઉલેશ હે દશપયર અંતરમુહરત વલિ રહે પદમલેશ્યા એ વિસેસ હે... ૧૬ દુગતિ પહેલી ત્રણ લેશથી બીજુ ત્રિક મુગતિ ઉપાય છે અંતમુહુરત ગત થાકતે લેશ્યાઈ પરભવ જાય છે... . ઈમ જાણીય સુમતિ આદરે ધરે શુભલેશ્યાસુ રંગ છે કરો કિરિયા સૂધ જ મત તણું જિમ પામો સુખ અપાર છે. . ગુણ પ્રાપ્તિ હવે શુભલેશથી એહવી શ્રી જિનવર વાણિ હે કહે વાચક રામ વિજય ઈસ્યુ ધરા મનમાં જિનઆણ હ... . ૧૯
૩૫ પિતo સંજમ રથના સુધા ધરી પટકાયના પીપરીયા કરે કરિયા સમતા રસના ભરીયા સુમતિ વધુ વરિયા... ભવિજન ! ભાવસ્યું રે એહવા મુનિવર વદ પ્રાણાતિપાતનું વિરમણ કરતા જયણુએ ડગલા ભરતા આશ્રવ ભાવ થકી ઓસરતા ભવસાયરને તરતા... ભવિજન ૨ નિજઘરછાંડી પરઘર મમતા દિલમાંહિ નવિ ધરતા ગેહારંભ અવગુણનો કરતા જાણીને પરિહરતા પચન-પચાવનથી જે વિરતા તસ અનુમોદન કરતા સુધ એષણીયને આહારે નિરતા નિજમારગ અનુસરતા .. , ૪ સુંદર મંદિરને ચિત્રશાલા(લી) ઓરો ને પટાલો વાસૂ ભૂવન એહવા નિહાલી નસકે આપ સંભાલી. . ૫