________________
ઉત્તરાયયનની સજઝાય
મરણ સકામ એ જીવને ઉત્કટે એકવાર લાલ રે કેવલ લહી તે સંયમી પામે ભવને પાર લાલ રે ? વિષય વિમુખ ગુણ લાલચી ન ધરે પરની આશ લાલ રે તેહ સમારે આપણે આતી મન ઉલ્લાસ લાલ રે , વાચક રામવિજય કહે એ આગમની વાણુ લાલ રે " સાંભળી સહજે તમે જિમ હાઈ કેડિ કલ્યાણ લાલ રે - ૧૧
૬ ૪૮૧] છઠું અધ્યયને કહે રે શ્રી સેહમ ગણધાર મારગ ભુલ્લ નિગ્રંથને રે જે પાળે અણગારે રે મુનિજન! સાંભળો ૧ છાંડે એહ વિચારે છે કરિ મન નિરમ... જેહ અવિદ્યાને ધરે રે તે દુઃખીયા જગ જાણ કમેં લીપાઈ સહી રે હે મુનિ ગુણની હાણ રે પાસ જાતિ બહ ઓળખી રે તવાતરવનો જાણ સાધે સત્યને સંયમી રે શમતાઈ શુભ ઝાણું રે..
૩. પુત્ર-પિતા-વહુ-ભારિજા રે બ્રાતા ભગિની રે બંધુ ત્રાણ કોઈ થાઈ નહી રે પડતાનિ ભવ સિંધુ રે... એહ અરથ અવધારીને રે હરિ મિથ્યારે ભાવિ પરિચિત સંભારે નહીં રે વરતે આપ સભાવે રે... પ્રાણ સહુને વલહે રે નાના મેટા રે જવ ન હણે ન હણાવે કિમે રે નવિ અનુદે અતીવ રે.. . મૃષાવાદ બોલે નહિ રે ન લીયે અદત્તા રે દાન વિષય ન વાંછે ચિત્તથી રે અપરિગ્રહી અનિદાન રે... , સાન્નિધિ નવિ રાખે કિસી સે લેપ માત્ર પણ જેહ પંખી જિમ ગ્રહી પાંખને રે વિચરે મુનિ સસનેહ રે... વાચક રામવિજય કહે રે ધન એહવા નિગ્રંથ ધન તેહના માતા પિતા રે જે સાધે શિવપંથે રે...
૭ [૪૮૨ સાતમેં અધયયને ઈસી જિન વાત પ્રકાશી ડાથી હારે ઘણું
રસના રસ આશી. ૧ જિમ જ બાંયે બારણે
પ્રાહુણાને હેતે જબ એદન તે પિષીયે દીપે તનુ કાંને.