________________
૩૮૬
સઝાયાદિ સંમત ગુરૂ અવિનય કુલ વાલુએ રે પડીઓ ગણિકા પાસ ભવમાંહિ ભમયે ઘણું રે બાંધી કર્મની રાશિ રે.. . ૬ ગુરૂવચને રૂસે નહિ ? જાણે આપણે વાંક તે નવ દીક્ષિતની પરે રે સાધે સાધ્યનિઃ રાંક છે. • વિનયથી ગુણવાધે ઘણા રે જંગમાં લહી જસવાદ ધર્મનું મૂલ વિનય કહ્યો રે સે તજી પરમાદ રે... - ૮ વિનયથી રીઝે દેવતા છે કે
વિનયે દાનવ વશ્ય થાય વિનયથી ઈહભવ-પરભવે રે કારિજ સવિ સિદ્ધ થાય છે... . ૫ વિનયને વશ છે ગુણ સવે રે તે માર્દવથી થાય માર્દવીનર સરલાશયી રે પામે સુજસ સદાય રે... • ૧૦ વાચક રામવિજ્ય કહી રે વિનય કરે તે ધન્ય અધ્યયને પહિલે કહો રે સાચાવીર વચન રે... - ૧૧
૨ ૪િ૭૭ બીજે અધ્યયને કહ્યાંજી પરીષહ જિન બાવીસ તે સહતાં મુનિવર ઘણુંજી પામ્યા સયલ જગોસ, મુનીસર સાધે સંજમ કાજ જિમ ટલે કર્મના રોગ મુનીસર સાધો સંયમ ગ... - ૧ ખૂહા પીવાસા શીતનાજી ઉષ્ણુ પરીષહ જિમ જાણ દશ અચલ અરતીના આઠમો સ્ત્રીને વખાણ ચરિયાને વલી નીસિહિયા મિશગ્યા મનિ ધારિ આકેશ વધ વલી યાચનાજી એ દુષ્કર અવધાર . અલાભ રાગ તૃણ ફરસના મલ સત્કાર વિચાર જ્ઞાન અને અજ્ઞાનને તિમ દરિસણ આચાર . , એ સહતાં સુખીયા થયાજી ઢંઢણું પ્રમુખ મુનિરાય કમ ખપી કેવલ લહીજી પામ્યા શિવપદ રાજ.. આવી પડે એ સામુહાઇ થાઈ મુનિવર સિંહ પાછે પગે નવિ એાસરેજી મહિમાવંત અબીહ વાચક રામાવજય કહે છે એહવા મુનિના રે પાય વાંધીજે પ્રહ ઉગતેજી જિમ મનવંછિત થાય... ,